તાજેતરમાં સરકારશ્રીની નવી ગાઇડલાઇનને ધ્યાને લઇ રાજ્યભરની આર.ટી.ઓ. કચેરીનું નિયમિત કામકાજ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે ભાવનગર આર.ટી.ઓ. દ્વારા લોકડાઉન બાદ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સારૂ વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત વાહનોના ફિટનેસ માટે કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં તા.૧૮ નાં રોજ પાલીતાણા ખાતે, તા.૧૯ નાં રોજ તળાજા ખાતે તેમજ તા.૨૧ નાં રોજ મહુવા ખાતે સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમ્યાન સરકારી વિશ્રામગૃહ ખાતે વાહન ફિટનેસ માટે લોકોએ હાજર રહેવાનું રહેશે તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Recent Comments