fbpx
અમરેલી

આલે.લે. ગ્રામ પંચાયતો.માં એક જ દિવસે એકજ.સમયે.ગ્રામસભા યોજવાનું સરકારી ફરમાન. કે.ફારસ.?

ગુજરાત.ભર.માં.મોટા.ભાગ.ની.ગ્રામ.પંચાયતો.ના. તલાટી.પાસે.એક. થી.વધુ.ગામો.માં.ચાર્જ.હોય.છે.ત્યારે. આવું.વિચિત્ર.ફરમાન.કેમ?.ગ્રામ પંચાયતોમાં એક જ દિવસે એકજ.સમયે.ગ્રામસભા યોજવાનું સરકારી ફરમાન. કે.ફારસ.?

ગઈ પાંચમી જૂનના રોજ રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોમાં એક જ દિવસે ગ્રામ સભા યોજવાનો આશ્ચર્યજનક પરિપત્ર રાજ્ય સરકારના પંચાયત વિભાગે કર્યો હતો. આમાં સવાલ એ ઊભો થયો હતો કે, માત્ર બે દિવસ પહેલા જ પંચાયતોને આ અંગે જાણ કરીને એજન્ડા મોકલવામાં આવ્યો હતો. પંચાયત વિભાગના આ પગલાને કારણે સરપંચો મુશ્કેલીમાં મૂકાયા હતા. આટલા ઓછા સમયમાં ગ્રામજનોને ગ્રામ સભા વિશેની જાણકારી કેવી રીતે આપવી ?.અને લોકો મોટી સંખ્યામાં હાજર રહી શકે તે માટે ઓછા સમયમાં કેવી રીતે આયોજન કરવું ?.એવી મૂંઝવણ તેમને થઈ.

ગુજરાતમાં એક તલાટી પાસે એકથી વધારે પંચાયતોનો ચાર્જ હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. તેથી જો એક જ દિવસે આખા એક જિલ્લા અને તાલુકામાં એકસાથે ગ્રામ સભા યોજાય તો તલાટી કેવી રીતે બધે પહોંચી શકે. વળી, પંચાયત

વિભાગના આદેશ મુજબ, ગ્રામ સભા દોઢ કલાકમાં જ આટોપી લેવાની હતી. ઉપરાંત, જો કોરમના અભાવે ગ્રામ સભા મુલતવી રાખવામાં આવે તો ૩૦ મિનિટમાં ફરી વાર ગ્રામ સભા યોજવી અને તેમાં થયેલી કાર્યવાહી માન્ય ગણવામાં આવશે.

આ બાબતે અનેક.જિલ્લા.માં.મુજવણ.ઊભી. થઈ.ડાંગ જિલ્લાના સરપંચો કહે છે કે, આ તો પંચાયત અધિનિયમ ૧૯૯૩નું સરેઆમ ઉલ્લંઘન છે. એટલું ઓછું હોય તેમ, આ ગ્રામ સભાનો એજન્ડા પણ સરકારી હતો. તેમાં ચોમાસામાં કુદરતી આફતો સામેનાં પગલાં, વિશ્વ પર્યાવરણ દિવસ તથા વર્ષ ૨૦૨૪-૨૦૨૫ના ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન વિશે ચર્ચા કરવાનો એજન્ડા આપવામાં આવ્યો હતો. તેમાં પંચાયતના સ્થાનિક મુદ્દાને કોઈ સ્થાન નહોતું.છે.ને.વિચિત્ર.વિકાસ.?. આ.ફરમાન. ને.ફારસ.ગણવું.કે.કેમ?.સમગ્ર.રાજ્ય.માં.એક.દિવસે.એક.સમયે.ગ્રામ.સભા.બોલાવવાનું.અને.તે.પણ.ગ્રામ.પંચાયત.નો.કોઈ.મુદ્દો.ખરો.

Follow Me:

Related Posts