આલે લે દામનગર સ્ટેટ ના ખરાબ રસ્તા ના અખબારી અહેવાલ બાદ સરકારે જવાબ આપ્યો કોન્ટ્રકટર કામ નથી કરતા બ્લેક લિસ્ટ કરવા તજવીજ ચાલે છે
દામનગર શહેર માંથી પસાર થતો ઢસા ગારીયાધાર રોડ દામનગર થી સાવરકુંડલા તરફ જતો સ્ટેટ નો રસ્તો દામનગર શહેરી સ્કૂલ માં ભયંકર રીતે જોખમી અતિ બિસમાર હોવા ના અખબારી અહેવાલ બાદ મુખ્ય ઇજનેર શ્રી ગાંધીનગરને પ્રેસ કટિંગ સાથે વિગતો મોકલાય હતી આ અંગે સરકારી મુખ્ય ઇજનેરે તેમના તરફ થી આવેલ જવાબ આપવા માં આવેલ છે કે રસ્તો મંજૂર છે પરંતુ કોન્ટેક્ટ કરતા નથી બ્લેકલીસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે મુખ્ય ઇજનેર શ્રીગાંધીનગરને પ્રેસ કટિંગ મોકલ્યા તેમના તરફથી આવેલ જવાબ રસ્તો મંજૂર છે કોન્ટરાક્ટર કામ કરતા નથી છે ને ? કમાલ બ્લેકલીસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે ઇંગોરાળા મુકામે ખાતમહુર્ત થયેલા આ રસ્તાનું કામ છે ૧૦ મીટર પહોળાઈ સાથે રંગોળા થી સાવરકુંડલા મંજૂર કરેલો સરકારે ૧૦ મીટર માંથી ૭ મીટર કરી નાખ્યો કામ થતું નથી તેના કારણે આ રોડ ઉપર આવતા ગામ તેમજ દામનગર ની દશા ખરાબ થઇ રહી છે આ અંગે ધારા સભ્ય વિરજીભાઈ ઠુંમર ને વિગત મોકલતા ઠુંમરે વિધાનસભા ચાલુ થયેલ છે તેમાં પ્રશ્ન રજુ કરેલ છે તેમ જણાવ્યું હતું
Recent Comments