ભારત સરકાર ખેડૂતોની આવક વધારવા માટે વિવિધ સતત પ્રયત્નશીલ છે . આથી હાલમાં ખેડૂતોના હિત માટે સરકાર નવી નવી યોજનાઓ લાવવા લાવી રહી છે . આ તમામ યોજનાઓમાં ખેડૂતોને લઈને પીએમ કિસાન સન્માન નિધિ સરકારની યોજના માનવામા આવે છે.
જેમાં આ યોજનામાં ખેડૂતોને દર ત્રણ મહિને 2 હજાર રૂપિયા એટલે કે વાર્ષિક 6 હજાર રૂપિયા મળવાની તક અપાઈ રહી છે. આ નાણાં જે તે ખેડૂતોના બેંક ના આ ખાતામાં નાખવામાં આવશે. ત્યારબાદ કેન્દ્ર સરકાર PM કિસાન નિધિ હેઠળ 2 હજાર રૂપિયાનો 11મો હપ્તો ખેડૂતોને બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાની તક મળી રહી છે.
*સરકાર દ્વારા લાભાર્થીઓ માટે એક એપ*
જેની મદદથી ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવીને આ યોજનાનો લાભ લઈ શકશે. તેની સિવાય અન્ય કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધવાની પણ તક છે.
*કેવી રીતે નોંધણી કરવી*
1તમારે તમારું Google Play Store પર PM કિસાન GoI મોબાઈલ એપ પર મોબાઈલમાં ડાઊનલોડ કરો 2. ત્યારબાદ આ એપ ખોલો અને New Farmer Registration એના પર ક્લિક કરો 3. ત્યારબાદ તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો. ત્યારબાદ continew પર ક્લિક કરો 4. હવે નોંધણી ફોર્મમાં તમારું નામ, સરનામું, બેંક ખાતાની વિગતો, IFSC કોડ વગેરે એડ કરો. 5 ત્યાર બાદ આ તમામ જમીનની વિગતો સાથે જોડો. 6.હવે સબમિટ બટન પર ક્લિક કરવાની જરૂર છે.
Recent Comments