રાષ્ટ્રીય

આવી રહ્યો છે હવે આ કંપનીનો IPO, આગામી સપ્તાહમાં થશે લોન્ચ, થશે આટલી કમાણી

IPO પર દાવ લગાવવાની યોજના બનાવી રહેલા લોકો માટે ખુશખબર છે. આગામી સપ્તાહમાં ય્ર્ઙ્મહ્વટ્ઠઙ્મ જીેકિટ્ઠષ્ઠીએ આઈપીઓ માટે ઈશ્યૂ પ્રાઈસ નક્કી કરી લીધી છે. ગ્લોબલ સરફેસના આઈપીઓની ઈશ્યૂ પ્રાઈઝ ૧૩૩-૧૪૦ રૂપિયા પ્રતિ શેર છે. ક્યારે ખુલશે આઈપીઓ?.. જાણો તે વિષેની માહિતી?.. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે, આઈપીઓ ૧૩ માર્ચે ખુલશે અને ૧૫ માર્ચે બંધ થશે. આઈપીઓ હેઠળ ૮૫.૨૦ લાખ ફ્રેશ ઈક્વિટી શેર બહાર પાડવાની સાથે જ પ્રમોટર મયંક શાહ અને શ્વેતા શાહ દ્વારા ૨૫.૫ લાખ સુધી ઈક્વિટી શેરનું ર્ંહ્લજી કરવામાં આવશે. આઈપીઓ દ્વારા એકત્રિક કરવામં આવેલા રૂપિયાનો ઉપયોગ કંપની દુબઈમાં કંપનીની સૂચિક એન્ટિટી-ગ્લોબલ સરફેસ હ્લઢઈની સ્થાપના માટે કરવામાં આવશે.

કંપની પથ્થરોની પ્રક્રિયા અને કૃત્રિમ પત્થર ઉત્પાદનના ક્ષેત્રમાં છે. કેવી છે નાણાકીય સ્થિતિ?.. તે જાણો.. જાણકારી અનુસાર, કંપનીનું નાણાકીય પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, કારણ કે તેણે માર્જિનમાં ઘટાડો નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૨માં કંપનીની આવક ૧૯૦.૩૧ કરોડ રૂપિયા રહી, જ્યારે ૧ વર્ષ પહેલા તે ૧૭૫.૩૭ કરોડ રૂપિયા હતી. આ ગાળામાં ચોખ્ખો નફો ગત વર્ષના ૩૩.૯૩ કરોડ રૂપિયાથી વધીને ૩૫.૬૩ કરોડ રૂપિયા થઈ ગયો. જાે કે, ઈમ્ૈં્‌ડ્ઢછ માર્જિન ગત વર્ષના ૨૭.૦૫ ટકાથી ઘટીને ૨૧.૯૭ ટકા થયું. સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી કંપનીનું ચોખ્ખું દેવું ૫૦.૬૮ કરોડ રૂપિયા હતું. જે માર્ચ ૨૦૨૨ સુધી ૩૭.૨૯ કરોડ રૂપિયા રહ્યું હતું.

Related Posts