આશાવર્કર બહેનોના પ્રશ્નોનો ઉકેલ લાવવા અમરેલી તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદન પાઠવાયું હતું. જેમાં જણાવેલ કે રસીકરણ કાર્યક્રમમાં સૌથી મહત્વની ભૂમિકા અને કામ મિશન ઈન્દુ ધનુષ કાર્યક્રમ આશાવરક બહેનોએ ભજવ્યું છે. તેને તેની મહેનત અને મહેનત મુજબ પગાર મળવો જોઈએ. મિશન ઇન્દ્ર ધનુષમાં, આશાવર્કર બહેનોને વર્ષ 2020 અને 2021 માટે પગારની બાકી રકમ છે અને 8% ના દરે પગાર વધારો જાન્યુઆરીથી ઓગસ્ટ એટલે કે આઠ મહિના સુધી આપવામાં આવ્યો નથી, તેથી હું તમને ઉપરોક્ત મુદ્દાઓ ઉકેલવા માટે ભલામણ કરવામાં આવેલ.
આશાવર્કર બહેનોના પ્રશ્નોનો ઉકેલ લાવવા અમરેલી તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદન પાઠવાયું

















Recent Comments