ગુજરાત

આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે જાણીતા લેખક મોટીવેશનલ સ્પીકર ડૉ.અંકિતાબેન મુલાણી પુત્રી રત્નો સાથે પધાર્યા

સુરત કામરેજ ના ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે લેખક મોટી વેશનલ સ્પીકર ડૉ.અંકિતાબેન મુલાણી  પધાર્યા ડો અંકિતા મુલાણી પુત્રી રત્નો સાથે આશીર્વાદ માનવ મંદિરે પધારતા ટ્રસ્ટી ભરતભાઇ માગુંકિયા સહિત ના ટ્રસ્ટી ઓ દ્વારા ઉષ્મા

ભર્યું સ્વાગત કરાયું કલાકો સુધી અતિ ગંભીર મનોદિવ્યાંગ સાથે વિતાવી હતી આશીર્વાદ માનવ મંદિર ની  સેવા નિહાળી દરેક વિભાગો થી અવગત થતા દેશ દેશાવર થી અનેક ભાષા સંસ્કૃતિ માંથી આવતા અતિ ગંભીર મનોદિવ્યાંગો ની સેવા સારવાર કરી માનવ સમાજ માં પુનઃ સ્થાપિત થવા ની પ્રતીક્ષા માં જીવન વ્યતીત કરતા ૭૦૦ જેટલા મહાપ્રભુજી  અનેક પ્રકાર ના અસાધ્ય રોગિષ્ટ તામસ અને હિંસક વૃત્તિ ધરાવતા ૨૫૦૦ જેટલા અતિ ગંભીર મનોદિવ્યાંગો ને કુદરત સહજ જીવન તરફ દોરી પુનઃ  પરિવાર મિલન કરવી ચુકેલ આશીર્વાદ માનવ મંદિર ની પ્રવૃત્તિ થી ગદગદિત થઈ સમગ્ર આશીર્વાદ માનવ મંદિર પરિવાર ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ ઉદારડીલ દાતા પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી આશીર્વાદ માનવ મંદિર ના બેનમૂન સંચાલન વ્યવસ્થા સ્વચ્છતા આહાર વિહાર અને અપાર ઉર્જા આપતી આ જગ્યા માં માનવ માજ માધવ દર્શન ને મૂર્તિ મંત્ર બનાવી દેવાયું છે ડો અંકિતાબેન મુલાણી એ પુત્રી રત્નો સાથે આશીર્વાદ માનવ મંદિર માં કલાકો વિતાવી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો સંસ્થા ની દરેક પ્રવૃત્તિ નું પ્રત્યક્ષ દર્શન કર્યું સમગ્ર આશીર્વાદ માનવ મંદિર થી પ્રવૃત્તિ થી અભિભૂત થયા હતા અને સમસ્ત માનવ સમાજ ને સુંદર સદેશ આપ્યો હતો આશીર્વાદ માનવ મંદિર ને અર્પણ કરેલ દાન દ્રવ્ય ઈશ્વર ને આપ્યા સમાંતર હોવા નું જણાવ્યું હતું 

Related Posts