ભાવનગર

આશુતોષ અન્નક્ષેત્ર તળાજા ના સ્થાપક ભરદ્વાજબાપુ નો જન્મ દિવસ ઝૂંપડપટ્ટી ના બહેનો ને સાડી તેમજ બાળકો ગિફ્ટ આપી ઉજવયો

અત્યાર સુધી માં 3 લાખ થી વધુ ભૂખ્યા ને ભોજન આપ્યું છે આ સંસ્થા એઘરે જાતે રસોઈ બનાવી ભરદ્વાજબાપુ પોતે રોજ 200 થી  વધુ ઝૂંપડપટ્ટી ના બાળકો તેમજ પાગલ, ભિક્ષુક, નિરાધાર ને ભોજન નિયમિત પહોંચાડે છેતેમજ શિયાળા માં ધાબળા તેમજ. ઉનાળા માં ચપ્પલ, બાળકો ને રમકડાં તેમજ અભ્યાસલક્ષી  વસ્તુ અવાર નવાર આપે છે કોરાના કાળ માં હોસ્પિટલ માં સવાર, બપોર, સાંજ હોસ્પિટલ માં ટિફિન સેવા પૂરી પાડી હતી, અને બ્લડ ડોનેશન કેમ્પ પણ વર્ષ માં અનેક વાર આ સંસ્થા દ્વારા કરાય છેકુદરતી આફત માં આ સંસ્થા ના સંયમ સેવક સતત સેવા માં હોય છે  જન્મ દિવસ, લગ્ન દિવસ, પુણ્ય તિથિ વગેરે માં લોકો ઝૂંપડપટ્ટી ના બાળકો ને સ્વાદિષ્ટ ભોજન આપી ને ભગીરથ કાર્ય કરી રહ્યા છે સંસ્થા દ્વારા ઉત્તમ પ્રવૃત્તિ માટે સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ અનેક એવોર્ડ પણ મળી ચુક્યા છે.

Related Posts