fbpx
રાષ્ટ્રીય

આસામ રાઇફલ્સ સ્પોર્ટ્સ ક્વોટા ભરતી માં આવી ભરતી ની તક

*પોસ્ટનું નામ*
હાલમાં રાઈફલમેન, રાઈફલવુમન સ્પોર્ટ્સ ક્વોટા માં ભરતી બહાર આવી છે . જેમાં 104 કરતા વધારે જગ્યાઓ માટે ભરતી બહાર આવી છે .

*ટૂંકી માહિતી*
હાલમાં આસામ રાઈફલ્સે રાઈફલમેન, રાઈફલવુમન માટે હાલમાં સ્પોર્ટ્સ ક્વોટા માં ભરતી ની જગ્યાઓ બહાર થઈ છે .જેમાં આસામ રાઈફલ્સ માં જીડી ભરતી માં સૂચના બહાર પાડી છે. જે માં તમામ ઉમેદવારો આસામ રાઇફલ્સ ની ભરતી માટે 26 માર્ચ 2022 થી 30 એપ્રિલ 2022 દરમિયાન અધિકૃત વેબસાઇટ પર જઈને અરજી કરી શકશે .
*આસામ રાઇફલ્સ ભરતી*
*યોગ્યતા*
હાલમાં આ ભરતીમાં તમામ ઉમેદવારોએ માન્યતાપ્રાપ્ત બોર્ડ , યુનિવર્સિટી કે સંસ્થામાંથી 10મું વર્ગ પાસ હોવું જરૂરી છે .

*અગત્યની તારીખ*
આ ભરતીમાં ઓનલાઈન નોંધણીની શરૂઆતની તારીખ: 26 માર્ચ રાખવામાં આવી છે .ત્યાંથી ઓનલાઈન રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ: 30 એપ્રિલ 2022 રાખવામાં આવી છે .

*અરજી ફી*
હાલમાં સામાન્ય , ઓબીસી ના તમામ ઉમેદવારો એ અરજી ફી રૂ. 100/- ભરવી પડશે . જ્યારે SC/ST/PWD/ભૂતપૂર્વ સૈનિક માટે કોઈ ફી ભરવી નહીં પડે . /-.

*ઉંમર મર્યાદા*
આ ભરતીમાં ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધારેમાં વધારે ઉંમર 33 વર્ષ રાખવામાં આવેલી છે

*પસંદગી પ્રક્રિયા*
આ ભરતીમાં સૌપ્રથમ શારીરિક ધોરણ પરીક્ષણ કર્યા પછી ફીલ્ડ ટ્રાયલ્સ માટે ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે .

*કેવી રીતે અરજી કરવી* હાલમાં આ અરજી કરવાની રીત ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે .

Follow Me:

Related Posts