આાંતરરાષ્ટ્રી ય હિરાઉદ્યોગપતિશ્રી તથા લક્ષ્મી ડાયમંડના એમ.ડી. અશોક ગજેરાની આગેવાનીમાં મહારાષ્ટ્રીના ગર્વનર કોશિયારીને સ્કુડલ બનાવવા 41 લાખનું દાન
ઉતરાખંડ જેવા નાના તથા નવા રાજયમાં કોઈ બાળક શિક્ષણથી વંચિત ના રહે તેવા આશયે અમારા દ્વારા રાજભવન-મહારાષ્ટ્ર્ ખાતે ગર્વનરશ્રીને 41 લાખ અર્પણ કર્યા-અશોક ગજેરા
અમરેલીના વતનના રતન તથા કેળવણીકાર માન.શ્રી વસંતભાઈ ગજેરાના લધુબંધુ તથા જેમ્સ્ એન્ડખ જવેલરી પ્રમોશન કાઉન્સિખલ ઓફ ઈન્ડિ યાના મહારાષ્ટ્રતના ચેરમેન,બીકેસી-મુંબઈ સ્થિનત લક્ષ્મી ડાયમંડ-મુંબઈના એમ.ડી.શ્રી અશોકભાઈ ગજેરાની આગેવાની તથા માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્રતના રાજયપાલ ભગથસિંધ કોશિયારીને પોતાના વતન ઉતરાખંડમાં શાળાનું નિર્માણ કરવા રાજભવન ખાતે મુંબઈના આંતરરાષ્ટ્રીાય હિરાઉદ્યોગપતિશ્રીઓ અશોકભાઈ ગજેરા,કિરીટભાઈ ભણશાળી,લાખાણીભાઈ,અનુપ મહેતા સહિતનાઓએ મહારાષ્ટ્રઆના રાજભવન ખાતે રૂા.41,00,000(એકતાલીસ) લાખનો ચેક અર્પણ કર્યો હતો. આ તકે આંતરરાષ્ટ્રીુય હિરાઉદ્યોગપતિશ્રી તથા જાણીતા યુવાદાતા શ્રી અશોક ગજેરાએ જણાવ્યું, હતુ કે ઉતરાખંડ જેવા છેવાડાના નાના તથા નવા રાજયમાં પણ કોઈ બાળક શિક્ષણથી વંચિત ના રહે તેવા આશયે અમારા દ્વારા મહારાષ્ટ્રા રાજયના ગર્વનરશ્રી ભગતસિંધ કોશિયારીને પોતાના વતન ઉતરાખંડમાં શાળાના નિર્માણ માટે રૂા.એકતાલીસ લાખનો ચેક અર્પણ કર્યો છે. આ તકે માતબર રકમનું દાન આપવા બદલ રાજયપાલશ્રી ભગતસિંધ કોશિયારીએ હિરાઉદ્યોગપતિશ્રીઓનો આભાર માનીને ઉતરાખંડની શૈક્ષણીક વ્યચવસ્થા્ઓની ચર્ચા કરી હતી.
Recent Comments