છેલ્લા ર૮ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, આ ભાજપના રાજમાં દિનપ્રતિ મોઘવારી, બેરોજગારી જેવી અનેક સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહેતા હતા કે વર્ષ ર૦રર સુધીમાં દરેક ભારતીય નાગરિક પાસે પોતાનું ઘરનું ઘર હશે પણ આ ભાજપ સરકારની પોલ ખુલી ગઈ છે, અમરેલી જીલ્લાના કુંકાવાવ/વડીયા તાલુકામાં વર્ષ ર૦ર૧–રર માં આખા તાલુકામાંથી માત્રને માત્ર એક પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન મંજુર થયુ ?
આ ગુજરાતની ભાજપ સરકારે ગરીબોને હળહળતો અન્યાય કર્યો : પરેશ ધાનાણી

Recent Comments