બોલિવૂડ

આ ૫ જબરજસ્ત ફિલ્મો થશે રિલીઝ, જેની ફેન્સ જાેઈ રહ્યા છે રાહ

પઠાનની અપાર સફળતા પછી કિંગ ખાનના ફેન્સ માટે એક ખુશીના સમાચાર છે. કિંગ ખાન એની આગામી ફિલ્મ જવાનમાં જાેવા મળશે. જાે કે હવે લોકોની નજર આ મુવી પર ટકી ગઇ છે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ ક્યારે રિલીઝ થશે એની લોકો રાહ જાેઇને બેઠા છે. શાહરુખ પણ આ ફિલ્મને લઇને ખૂબ ઉત્સાહમાં છે. આમ, તમને જણાવી દઇએ કે આ ફિલ્મ ૭ ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. પઠાનની અપાર સફળતા પછી કિંગ ખાનના ફેન્સ માટે એક ખુશીના સમાચાર છે. કિંગ ખાન એની આગામી ફિલ્મ જવાનમાં જાેવા મળશે. જાે કે હવે લોકોની નજર આ મુવી પર ટકી ગઇ છે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ ક્યારે રિલીઝ થશે એની લોકો રાહ જાેઇને બેઠા છે. શાહરુખ પણ આ ફિલ્મને લઇને ખૂબ ઉત્સાહમાં છે. આમ, તમને જણાવી દઇએ કે આ ફિલ્મ ૭ ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. બોલિવૂડના ભાઇજાન સલમાન ખાનની ફિલ્મ રિલીઝ પહેલાં છવાઇ ગઇ છે. જાે કે છેલ્લા ઘણા સમયથી બોક્સ પર એની ફિલ્મ સતત ફ્લોપ સાબિત થઇ રહી છે. એવામાં મોસ્ટ અવેટેડ ફિલ્મ ટાઇગર ૩થી લોકોને ઘણી આશા છે. જાે કે આ ફિલ્મ ફ્લોપ જશે કે હિટ એ તો સમય આવતા જ જાણ થશે. આ સાથે સલમાનના ફેન્સ પણ સિનેમાઘરોમાં કેટરીના અને સલમાનની જાેડી જાેવા માટે તલપાપડ થઇ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે ૧૦ નવેમ્બરના રોજ રિલીઝ થશે. કંગના રનૌત કોઇને કોઇ રીતે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. કંગના રનૌત જલદી એના ડાયરેક્શનમાં બનેલી બીજી ફિલ્મ દર્શકો માટે લઇને આવી રહી છે. ફિલ્મનું નામ ઇમરજન્સી છે. આ ફિલ્મની રાહ ફેન્સ આતુરતાથી જાેઇ રહ્યા છે. આ ફિલ્મમાં કંગના, ભારતના પૂર્વ પ્રધાનમંત્રીના ઇન્દિરા ગાંધીનો રોલ નિભાવી રહી છે. આ ફિલ્મ ૨ નવેમ્બરના રોજ રિલીઝ થશે. હાલમાં રણબીર કપૂર આગામી ફિલ્મ એનિમલને લઇને ચારે બાજુ ચર્ચામાં છે. ફિલ્મ ક્યારે રિલીઝ થશે એ રાહ જાેઇને ફેન્સ બેઠા છે. ફિલ્મ આ વર્ષે ૧૧ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં અનિલ કપૂર, રશ્મિકા મંદાના અને બોબી દેઓલ પણ હશે.

Related Posts