નોન-બેંકિંગ ફાયનાન્સ કંપની જીમ્હ્લઝ્ર ફાયનાન્સમાં લોકોએ ઉત્સાહ સાથે રોકાણ કર્યું છે. જીમ્હ્લઝ્ર હ્લૈહટ્ઠહષ્ઠી ૈંર્ઁં ૭૪ ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો છે. કંપનીના શેરને પણ ગ્રે માર્કેટમાં સારી સ્થિતિ જાેવા મળી રહી છે. જીમ્હ્લઝ્ર હ્લૈહટ્ઠહષ્ઠીનો ૈંર્ઁં ૩જી ઑગસ્ટના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો અને ૈંર્ઁં ૭મી ઑગસ્ટે બંધ થઈ ગયો છે. કંપનીના શેર ૧૬ ઓગસ્ટના રોજ સ્ટોક એક્સચેન્જમાં દસ્તક આપી શકે છે. જીમ્હ્લઝ્ર ફાયનાન્સ ૈંર્ઁંની પ્રાઇસ બેન્ડ રૂ ૫૪-૫૭ છે. કંપનીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ૪૦ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જાે કંપનીના શેર રૂ.૫૭ના અપર પ્રાઇસ બેન્ડ પર ફાળવવામાં આવે તો કંપનીના શેર રૂ.૯૭ના ભાવે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. એટલે કે, જીમ્હ્લઝ્ર ફાયનાન્સના ૈંર્ઁંમાં રોકાણકારો લિસ્ટિંગના દિવસે જ ૭૦% થી વધુ નફો કરી શકે છે. કંપનીના ૈંર્ઁંમાં શેરની ફાળવણી ૧૦ ઓગસ્ટના રોજ ફાઇનલ થશે. જીમ્હ્લઝ્ર ફાયનાન્સ ૈંર્ઁં ૭૪.૦૩ વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. આ ડેટા સમાચાર લખાય છે ત્યાં સુધીનો છે. કંપનીના ૈંર્ઁંનો રિટેલ ક્વોટા ૧૧.૫૪ ગણો સબસ્ક્રાઇબ થયો છે. જ્યારે, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (ઊૈંમ્) ક્વોટા ૨૦૩.૬૧ વખત સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. જ્યારે નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (દ્ગૈંૈં)નો ક્વોટા ૫૧.૮૧ ગણો સબસ્ક્રાઇબ થયો છે. કંપનીના ૈંર્ઁંમાં કર્મચારીઓનો ક્વોટા ૬.૧૫ ગણો સબસ્ક્રાઇબ થયો છે. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (ઊૈંૈં) એ તેમના ક્વોટા શેર માટે ૬.૭૧ ગણી બિડ કરી છે. કંપનીએ કર્મચારીઓ માટે રૂ. ૧૦.૨૫ કરોડના શેર અલગ રાખ્યા હતા અને તેઓએ તેમના શેરના ૨.૪૪ ગણા સબસ્ક્રાઇબ કર્યા છે. તેઓને આ શેર્સ ઓફર ભાવથી પ્રતિ શેર રૂ. ૨ના ડિસ્કાઉન્ટ પર મળશે. ૈંર્ઁંનો અડધો ભાગ ઊૈંમ્ માટે, ૧૫ ટકા દ્ગૈંૈં માટે અને બાકીનો ૩૫ ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે. જીમ્હ્લઝ્ર ફાઇનાન્સ એ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની છે. ક્લેરમોન્ટ ગ્રુપ અને આર્પવુડ ગ્રુપે તેમાં રોકાણ કર્યું છે. કંપની તેના ૈંર્ઁં દ્વારા રૂ. ૧,૦૨૫ કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપનીએ આ અગાઉ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. ૩૦૪.૪૨ કરોડ મેળવ્યા હતા. આ શેર એન્કર રોકાણકારોને શેર દીઠ રૂ. ૫૭ના ભાવે ફાળવવામાં આવ્યા હતા.
આ IPOને જબરદસ્ત રોકાણ મળ્યું… લિસ્ટિંગ પહેલા જ ૭૦% નફો દેખાઈ ગયો

Recent Comments