દામનગર ના ઇંગોરાળા જાગાણી ગામે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ક્લિાઈમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતો માં સુધારેલ સ્મશાનભઠ્ઠી બેસાડવાની સહાય યોજના અન્વયે અમરેલી જીલ્લાના લાઠી તાલુકા ના ઈંગોરાળા ( જાગાણી ) ગામે સુધારેલ સ્મશાનભઠ્ઠી બેસાડવા માટે ની યોજના અન્વયે ચાલુ વર્ષ ૨૦૨૧ ૨૨ માં પર્યાવરણ સંરક્ષણ ના ભાગરૂપે ઇંગોરાળા ગામ ના સ્મશાનઘાટ પર સુધારેલ સ્મશાનભટ્ટી બેસાડવાનુ આયોજન ઈગોરાળા હાથ ધરવા માં આવ્યું હતું
ઇંગોરાળા જાગાણી ગામે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ક્લિાઈમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સુધારેલ સ્મશાનભઠ્ઠી ફાળવી


















Recent Comments