અમરેલી

ઇગોરાળા નહેર માં ડૂબી જતાં ૧૫ વર્ષીય માલધારી તરુણ ની બોડી આપદા મિત્ર મદદ થી બહાર કાઢવામાં આવી

લાઠી તાલુકા ના ઈગોરાળા ખાતે ૧૫ વર્ષીય માલધારી તરુણ નું ડૂબી જવા થી મૃત્યુ  લાઠી આપદા મિત્ર ની મદદ થી લાશ ને બહાર કાઢવામાં આવેલ છે લાઠી તાલુકાના ઇંગોરાળા ગામે આશરે ૧૫ વર્ષના ભરવાડ માલધારી પરિવાર નો તરુણ  નહેરમાં ડૂબી જતાં મૃત્યુ પામેલ છે. જેનું નામ લખમણ ખીમાભાઇ જોગરાણા છે લાશ મળી ગયેલ છે જે લાઠી પીએમ અર્થે લઈ ગયા છે ઘટના ની જાત થતા લાઠી મામલતદાર દ્વારા તુરંત આપદા મિત્ર મદદ લેવાય અને ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી લાંબી શોધખોળ બાદ તરુણ મરણ ગયેલ હોવા માલુમ થયેલ 

Related Posts