ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાન્ચ અને લાયન્સ ક્લબ સાવરકુંડલા દ્વારા જૈન બોર્ડિંગના વિદ્યાર્થીઓનો હેલ્થ ચેકપ કેમ રાખેલ જેમાં બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ લાભ લીધેલ. જેમાં ડોક્ટર વડેરા સાહેબ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી મેહુલ વ્યાસ, કરસનભાઈ ડોબરીયા, અશોકભાઈ સોસા, દિવ્યેશભાઈ, રવિભાઈ સોરઠીયા ઉપસ્થિત રહેલા હતા.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાન્ચ અને લાયન્સ ક્લબ સાવરકુંડલા દ્વારા જૈન બોર્ડિંગના વિદ્યાર્થીઓનો હેલ્થ ચેકપ કેમ્પ યોજાયો

Recent Comments