fbpx
રાષ્ટ્રીય

ઇન્સ્ટાગ્રામ દુનિયાભરના હજારો વપરાશકર્તાઓ માટે ડાઉન થતા ઓપરેટ કરવા મુશ્કેલીઓ પડી

સોશિયલ નેટવર્કિંગ સાઈડ ઇન્સ્ટાગ્રામ દુનિયાભરમાં થોડી વાર માટે ડાઉન થઈ ગયું હતું ટ્રેકિંગ વેબસાઈટ અનુસાર ઇન્સ્ટાગ્રામ હજારો યુઝર્સ માટે ડાઉન થઈ ગયું હતું. ટ્‌વીટર પર હજારો લોકોએ ઇન્ટામાના ડાઉન થયા હોવાના ફરિયાદ કરી હતી. ડાઉન ડિટેકટરના જણાવ્યા મુજબ લગભગ ૧૯ હજાર ઉપયોગ કરતાએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટા પર ઓપરેટ કરવાની મુશ્કેલીનો સામનો કર્યો હોવાની ફરિયાદ કરી હતી ઇન્સ્ટાનું ડાઉન થવાના લીધે મોટી સંખ્યામાં યુઝર્સ પ્રભાવિત થયા હતા. એક વેબસાઇટના અનુસાર મેટા માલિકીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ આઉટેલેટનો સામનો કરવો પડ્યો હતો

દુનિયાભરના ઉપયોગ કરતાઓના ફીડ અને રીલ કામ કરવાનું બંધ કરી દીધું હતું તેમજ મેસેજ પણ નહોતા જઈ રહ્યા. ઘણા ટ્‌વીટર યુઝર્સે માહિતી આપી હતી કે, ઇન્સ્ટાગ્રામ લગભગ ૯ઃ૩૨ મિનિટે ડાઉન થઈ ગયું હતું અને ઘણા સમય સુધી તે આઉડેટેડનો અનુભવ થયો હતો ડાઉટેકટર રિપોર્ટ્‌સ અનુસાર એપ માટે ઇન્સ્ટા્‌ગ્રામ આઉડેટેડ રિપોર્ટ ૬૬ ટકા હતો જ્યારે ૨૪ ટકા સર્વર કનેક્શનના લીધે અને બાકીના ૧૦% લોગીન કરવામાં મુશ્કેલી જણાઈ હતી.

Follow Me:

Related Posts