અમરેલી

ઇસ્માઇલી ખોજા આલિયાન ચિરાગ મોટાણી રોજુ રાખી બંદગી કરી

દામનગર સ્વ હરજી માધવજી પત્રકાર ના પુત્ર અમુભાઈ ના પૌત્ર  ઇસ્માઇલી ખોજા બાળ રોજેદાર આલીયાન ચિરાગભાઈ મોટાણી જિંદગી માં સૌ પ્રથમ રોજુ રાખી બંદગી કરેલ છે.ઉમર વર્ષ આઠ પવિત્ર રમઝાન માસ નું છેલ્લું રોજુ તેમજ શુક્રવારી બીજ નું પ્રથમ વાર રોજનું રાખેલ હોવાથી સમાજ તેમજ પરીવાર જનો તેમજ મોસાળ વસીમ બરક્તભાઈ ચારણીયા એ બાળ રોજેદાર ને શુભેચ્છા વ્યક્ત કરી હતી.

Related Posts