ભાજપ સરકારની કિન્નાખોરીનું હથિયાર બનીને જે રીતે ED દ્વારા શ્રી રાહુલ ગાંધીજીને ખોટી અને બંધારણીય રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે, તેના વિરોધમાં આજ રોજ સાવરકુંડલા-શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્રારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું, અમે ન તો તૂટીશું કે ન તો પાછા હટીશું.તાનાશાહી સરકાર હારશે, સત્યની જીત થશે… ની નેમ રાખીને કોંગ્રેસ પરિવાર દ્વારા સાવરકુંડલા મામલતદાર કચેરી સામેના પટરંગણ માં ધરણા પર બેઠા હતા. પરંતુ સરકાર ની તાનાશાહી માં કોઇપણ વિરોધ કરવાનો હક્ક આપવવામાં આવતો નથી. અને પોલીસ તંત્ર ને આગળ કરીને લોકોને તેમનો વિરોધ કરતા અટકાયત કરવામાં આવતી હોય છે, તેમ આજે પણ સાવરકુંડલા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિ ના બન્ને પ્રમુખો ની રાહદારી હેઠળ રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા શ્રી રાહુલ ગાંધી સામે ભાજપ સરકારશ્રી દ્વારા ED ને આગળ લાવીને તેમની વિરુધ્ધ ખોટા કેસ કરીને ગેર બંધારણીય રીતે હેરાન કરવા બદલ તેમનો ઠેર ઠેર વિરોદ્ધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કરતા પોલીસ તંત્ર દ્વારા અટકાયત કરવામાં આવી હતી જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનુભાઈ ડાવરા, શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી કનુભાઈ ડોડીયા, શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ શ્રી હસુભાઈ સૂચક, કિરીટભાઈ દવે, નાસીરભાઈ ચૌહાણ, બટુકભાઈ ઉનાવા, અશોકભાઈ બિહારી, સાજીદભાઈ મીર, હસુભાઈ બગડા, વિપુલભાઈ ઉનાવા, અશોકભાઈ ખુમાણ, ઓસમાનભાઈ પઠાણ, ભુપતભાઈ ચુડાસમા, વિજયભાઈ રાઠોડ, આશિષભાઈ ચુડાસમા, શશીકાંતભાઈ અઢિયા, વિજયભાઈ માળવી, દુલાભાઈ ડાભી, ચિરાગ વાઘ, અમુભાઈ પરમાર પરિક્ષીતભાઈ શિયાળ, ફિરોજભાઈ ચૌહાણ, અહેમદભાઈ ચૌહાણ, રાજેભાઈ ચૌહાણ, , બાવચંદભાઈ વેકરીયા, હાર્દિકભાઈ કાનાણી,ભરતભાઈ ગીડા, અશ્વિનભાઈ ધામેલીયા, ભૌતીક્ભાઈ સુહાગીયા, કુમનભાઈ રૈયાણી, ભરતભાઈ સાટીયા, ઘનશ્યામભાઈ દુધાત, દુલાભાઈ ઉકાણી, ચમ્પુભાઈ ધાધલ, પરબતભાઈ કોઠિયા, હસુભાઈ સોડવડીયા, ગુલાબસિહ જાડેજા, શિવરાજભાઈ ખુમાણ, રાજુભાઈ જોગરાણા, મુકેશભાઈ કસવાળા, ગોરધનભાઈ રાદડિયા, વિનુભાઈ ગુંદરણીયા, દીપકભાઈ સભાયા, જીગ્નેશભાઈ બગડા, હેદરભાઈ બેલીમ, જયસુખભાઈ સોલંકી, વગેરે આગેવાનો, કાર્યકર મિત્રો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા,
ઇ.ડી. દ્વારા રાહુલ ગાંધીજી ખોટી રીતે પૂછપરછ કરવા સામે સાવરકુંડલા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા

Recent Comments