ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે ટેક્સ બચાવી શકો છો.. જાણી લો રીત
આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ ૩૧ જુલાઈ છે. તમે ૈં્ઇ ફાઇલ કરતી વખતે કેટલીક કાળજી રાખીને ટેક્સ બચાવી શકો છો. ઘણી વખત તમે તમારા એમ્પ્લોયરને તમારા ખર્ચ અને કર બચત રોકાણો વિશે જણાવવાનું ભૂલી જાઓ છો. ઁઁહ્લ અથવા ઈન્જીજી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરી શકાય છે. શક્ય છે કે તમે ભાડાના મકાનમાં રહેતા હોવ પરંતુ તમે ૐઇછ ક્લેમ કરવા માટે એમ્પ્લોયરને જરૂરી દસ્તાવેજાે આપ્યા નથી. આવા કિસ્સાઓમાં, એમ્પ્લોયરે તમારા પગારમાંથી ટેક્સ કાપ્યો હોવો જાેઈએ. આવકવેરા કાયદાની કલમ ૮૦ઝ્ર હેઠળ રોકાણ કરીને કર મુક્તિ મેળવી શકાય છે. આ રોકાણ વિકલ્પોમાં ઈઁહ્લ, ઁઁહ્લ, સુકન્યા સમૃદ્ધિ યોજના, દ્ગજીઝ્ર, ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ (ઈન્જીજી) અને ટેક્સ સેવિંગ હ્લડ્ઢ વગેરેનો સમાવેશ થાય છે.તમે રૂપિયા ૧.૫ લાખ સુધીના કુલ રોકાણની રકમ આવકવેરા મુક્તિ મેળવી શકો છો. આ ઉપરાંત, તમે કલમ ૮૦ઝ્ર હેઠળ માત્ર બે બાળકોના શિક્ષણ માટેની ટ્યુશન ફી, હોમ લોનના હપ્તામાં સમાવિષ્ટ મુખ્ય રકમ, મકાન ખરીદવા પર સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ચાર્જ વગેરે પર આવકવેરા મુક્તિનો દાવો પણ કરી શકો છો.
જાે તમારા પગારમાં હાઉસ રેન્ટ એલાઉન્સ (ૐઇછ) ઘટકનો સમાવેશ થાય છે અને તમે તેના પર કર કપાતનો દાવો કરવા માટે તમારા એમ્પ્લોયરને જરૂરી દસ્તાવેજાે સબમિટ કર્યા નથી, તો આ મુક્તિ મેળવવા માટે હજુ પણ સમય છે. હવે આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે, તમે ૐઇછ પર કર કપાતનો દાવો કરી શકો છો. આવકવેરાની કલમ ૧૦(૧૩છ) હેઠળ ૐઇછ પર કર મુક્તિ ઉપલબ્ધ છે. જે પગાર ૐઇછ નક્કી કરે છે તેમાં મૂળભૂત પગાર, મોંઘવારી ભથ્થું અને કમિશનનો સમાવેશ થાય છે. આ માટે એક મહત્વની શરત એ છે કે તમે જે મકાનમાં રહો છો તેનું ભાડું ચૂકવી રહ્યા છો. આ પ્રકારના ભાડા પર જ ટેક્સ છૂટ મળશે. હોમ લોન પર કર બચતની રકમ લોનની રકમ, વ્યાજ દર અને વ્યક્તિગત ટેક્સ સ્લેબ જેવા પરિબળો પર આધારિત છે. કલમ ૨૪ હેઠળ ચૂકવવામાં આવેલા વ્યાજ પર રૂપિયા ૨ લાખ સુધીની કપાત અને કલમ ૮૦ઝ્ર હેઠળ મુદ્દલની ચુકવણી પર રૂપિયા ૧.૫ લાખ સુધીની રકમના કપાતનો લાભ મળી શકે છે.
દ્ગઁજી એકાઉન્ટ ધારકને કલમ ૮૦ઝ્ર હેઠળ રૂપિયા ૧.૫ લાખ સુધીની આવક અને વધારાની રૂપિયા ૮૦ઝ્રઝ્રડ્ઢની છૂટ મળે છે જાે કે, આ આવક તમારી અન્ય તમામ કમાણીઓમાં સામેલ છે નક્કી કરવામાં આવશે અને તે મુજબ આવકવેરો ભરવાનો રહેશે. આવકવેરા કાયદાની કલમ ૮૦ડ્ઢ હેઠળ આરોગ્ય વીમા પ્રીમિયમ પર કર મુક્તિ ઉપલબ્ધ છે. આ મુક્તિનો લાભ સ્વ, બાળકો અથવા માતા-પિતા માટે લેવામાં આવેલી સ્વાસ્થ્ય નીતિઓ માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. પરંતુ શું તમે જાણો છો કે બીજી એક રીત છે જેના દ્વારા તમે ટેક્સ બચાવી શકો છો અને તેને તમારી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી માટે પ્રીમિયમ ભરવા સાથે કોઈ લેવાદેવા નથી. કલમ ૮૦ડ્ઢડ્ઢમ્ હેઠળ પકણ કપાત મેળવી શકાય છે. કલમ ૮૦ડ્ઢ હેઠળ મેડિક્લેમ માટે કપાત લાગુ પડે છે. કલમ ૮૦ડ્ઢ હેઠળ વ્યક્તિ પોતાના, જીવનસાથી અથવા આશ્રિત બાળકો માટે વીમા પર ૨૫,૦૦૦ રૂપિયાની કર કપાતની રકમનો દાવો કરી શકે છે. આ ઉપરાંત જાે વ્યક્તિ અથવા જીવનસાથી વરિષ્ઠ નાગરિક હોય તો ૫૦,૦૦૦ રૂપિયા સુધી મર્યાદા રહે છે.
Recent Comments