ઈન્ડિયન નેવી અને BSFના જાેઈન્ટ સર્ચ ઓપરેશનકચ્છના કુંડીબેટ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના ૨ પેકેટ મળી આવ્યા

નવસારી જિલ્લાના દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો મળી આવવાની ઘટના હજુ ગણતરીના પહેલાજ બની છે ત્યાં હવે કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. કચ્છના કુંડીબેટ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડ્રગ્સના ૨ પેકેટ મળી આવ્યા છે. ઈન્ડિયન નેવી અને મ્જીહ્લના જાેઈન્ટ સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના આ ૨ પેકેટ મળી આવ્યા. બન્ને પેકેટ સફેદ રંગના કોથળાની અંદર હતા. આ બિનવારસી પેકેટ મળ્યા બાદ સ્તાનીક પોલીસ, ભારતીય નેવી અને બીએસએફ દ્વારા વિસ્તારને કોર્ડન કરી તપાસ કરવામાં આવી રહી છે.
Recent Comments