તાજેતરમાં શ્રી દિલીપભાઈ સંઘાણીની ઈફકોના ચેરમેન પદે નિયુકતી થયા બાદ અમરેલી
પધારતા સમગ્ર લેઉવા પટેલ સમાજ વતી સન્માન કરીને શુભેચ્છા આપવામાં આવી. જેમાં
ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટીશ્રી વસંતભાઈ મોવલીયા, લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના
પ્રમુખશ્રી કાંતીભાઈ વઘાસિયા, જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનરશ્રી રમેશભાઈ કાથરોટીયા
તેમજ કાળુભાઈ કાછડીયા, હસમુખભાઈ પટેલ, ભીખાભાઈ કાબરીયા, કાળુભાઈ સુહાગીયા,
ચતુરભાઈ ખુંટ, સુરેશભાઈ દેસાઈ, દયાળભાઈ સંઘાણી, જતીનભાઈ સુખડીયા, ભુપતભાઈ
સાવલીયા, મુકેશભાઈ કોરાટ, મુકેશભાઈ ધાનાણી, ઘનશ્યામભાઈ રૈયાણી, કેયુરભાઈ રૈયાણી
વગેરે ઉપસ્થિત રહયા હતા.
ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીનું સન્માન કરી શુભેચ્છા પાઠવતા અમરેલી જિલ્લા લેઉવા પટેલ સમાજના આગેવાનો

Recent Comments