ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ ખાતરના ભાવ વધારા મુદ્દે પ્રતિક્રિયા આપી
ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ ખાતરના ભાવ વધારા મુદ્દે પ્રતિક્રિયા આપી હતી.
ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ ખાતરના ભાવ વધારા મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાલ દેશમાં પોટાશ ખાતર સંપૂર્ણપણે આયાત કરવામાં આવે છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં પોટાશ નો ભાવ ૨૮૦ ડોલર પ્રતિ ટન થી વધી ને ૭૦૦ ડોલર થયો હોવાથી ખાતરમાં ભાવ વધારો થયો છે. હાલ દેશમાં ખાર્તના ભાવ વધારો ઈન્ટરનેશનલ માર્કેટમાં થતો ભાવ વધારો કારણભૂત છે. હાલ રૂપિયા૨૬૭ મા ખેડૂતોને મળતી યુરિયાની બેગ પર ૩૭૩૩ રૂપિયા સબસિડી આપવામાં આવે છે. પોટાશ ખાતરનો ભાવ ઈન્ટરનેશનલ ભાવ આધારિત હોવાથી તે પ્રમાણે વધે છે.
Recent Comments