અમરેલી

ઈફ્કો કંપની પાસેખારાપાટ વિસ્તારના ગામડાઓનેદત્તક લેવાની માંગ કરતા :- અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભંડેરી

હાલમાંઇફકો કંપનીના ચેરમેન દિલીપભાઈ સંઘાણી છે અનેદિલીપભાઈ પોતેપણ ખારાપાટ વિસ્તારના અમરેલી તાલુકાના માળીલા
ગામના વતની છે, જો ઇફકો કંપની દ્વારા અમરેલી તાલુકાના ખારાપાટ વિસ્તારના ગામડાઓનેદત્તક લેવામાંઆવેતો ખારાપાટ
વિસ્તારના ગામડાઓની કાયાપલટ થઈ જાય, જો ઈફ્કો કંપની દ્વારા આવા ગામડાઓનેદત્તક લેવામાંઆવેતો આવા ગામડાઓમાં
વસવાટ કરતા લોકોનેમેડિકલની સુવિધાઓ પ્રાપ્ત થાય, ગરીબ તથા ખેડૂતના સંતાનોનેસારું અનેગુણવત્તા વાળુંશિક્ષણ ગામડામાં
જ મળી રહે, પરિણામેગરીબ તથા ખેડૂતોના સંતાનો સારું શિક્ષણ મેળવીનેપોતાની કારકિર્દીનુંઘડતર કરી શકે,

ખેડૂતોનેખેતી માટેપિયત કરવા પાણીની વ્યવસ્થા પણ કંપની દ્વારા ઉભી કરવામાંઆવેજેથી કરીનેખેડૂતો સારું એવુંઉત્પાદન મેળવી શકે અને
પોતાના ઘરનુંગુજરાન પણ ચલાવી શકે, ખેડૂતોનેઆધુનિક ખેતી તરફ વાળીનેખેડૂતોની આવક ડબલ કરવામાંઈફ્કો કંપની દ્વારા
પોતાનુંમહત્વનુંયોગદાન આપીનેખેડૂતોનુંજીવન ધોરણ ઉન્નત બનાવી શકાય છે, આમ ઈફ્કો કંપની દ્વારા અમરેલી તાલુકાના
ખારાપાટ વિસ્તારના ગામડાઓનેદત્તક લેવામાંઆવેતો આવા ગામડાઓની કાયાપલટ થઈ જશે, અનેગામડાઓના લોકોનેઉત્તમ
શિક્ષણ, ઉત્તમ આરોગ્ય, ઉત્તમ ખેતી પ્રાપ્ત થશે, આમ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી ડે એ ઇફકો કંપનીના ચેરમેન
દિલીપભાઈ સંઘાણીનેવતનનું ઋણ ચૂકવવા માટે ખારાપાટ વિસ્તારના ગામડાઓનેઇફકો કંપની દ્વારા દત્તક લેવા માટે ટકોર કરી છે.

Related Posts