ભાવનગર

ઈશ્વરિયામાં ગુજરાત સ્થાપના દિવસ ઉજવાયો

ઈશ્વરિયામાં વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ ઉજવાયો. ઈશ્વરિયા પ્રાથમિક શાળા તથા ઈશ્વરિયા માધ્યમિક શાળા દ્વારા થયેલ આ ઉજવણીમાં ઉત્સાહ ઉમંગ સાથે ‘જય સોમનાથ… જય દ્વારકેશ…’ અને ‘જય જય ગરવી ગુજરાત…’ સૌએ ગાયું. આચાર્ય શ્રી નિતેશભાઈ જોષી, શિક્ષક શ્રી દેવરાજભાઈ ઉકાણી સાથે શ્રી ચિંતનભાઈ ત્રિવેદી દ્વારા સંકલનમાં રાજ્યની અસ્મિતા રજૂ કરવામાં આવેલ.

Related Posts