પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તળે ઈશ્વરિયા ગામે પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આયોજન થયું. સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરનાં ફરજ પરનાં અધિકારી શ્રી હેમાબેન દવેની મુખ્ય ઉપસ્થિતિ સાથે મહિલા આરોગ્ય કાર્યકર્તા શ્રી માનસીબેન બારડનાં આયોજન સાથે ગ્રામ સંજીવની સમિતિનાં સભ્યો શ્રી મૂકેશકુમાર પંડિત તથા શ્રી લાલાભાઈ ગોહિલની ઉપસ્થિતિમાં પોલિયો ટીપાં પ્રારંભ કરાયો. સંકલનમાં આશા કાર્યકર્તા શ્રી સોનલબેન ચાવડા તથા શ્રી જીજ્ઞાબેન ગોહિલ રહ્યાં હતાં.
ઈશ્વરિયામાં પોલિયો રસીકરણ


















Recent Comments