ભાવનગર ઈશ્વરિયા ગામે કિશોરીઓને પોષણ માર્ગદર્શન સંકલિત બાળ વિકાસ યોજના કચેરી સિહોરના અધિકારી હેમાબેન દવેના નેતૃત્વમાં ભાવનગરના શિહોરના ઈશ્વરિયા ગામે કિશોરીઓને પોષણ માર્ગદર્શન અપાયું. આંગણવાડી કેન્દ્રોના સંચાલક અને સહાયક બહેનો સાથે ગામની કિશોરીઓ સામેલ થયેલ. Tags: Post navigation Previous Previous post: અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયાNext Next post: આરોગ્ય વિભાગ દ્વારા તરવડા ગુરુકુળ ખાતે ૮૫ જેટલા સંતો અને શિક્ષકોને વેક્સીન અપાઈ Related Posts ગુજરાતમાંથી એક માત્ર વાળુકડની વિદ્યાર્થિની યુરોપમાં હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લેશે ભાવનગરના બાળ કેળવણીકારો ની એક બેઠક શિશુવિહાર સંસ્થામાં યોજાઈ ગઈ ભાવનગર જિલ્લાના ટીમાણા ગામના ખેડૂત કનુભાઈ ભટ્ટે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અલગ કેડી કંડારી બન્યાં આત્મનિર્ભર
Recent Comments