ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળા ધોરણ ૧૦નું ૧૦૦ ટકા પરિણામ ઈશ્વરિયા શનિવાર તા.૧૨-૫-૨૦૨૪ ધોરણ ૧૦ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળા ઝળકી છે અને ૧૦૦ ટકા પરિણામ આવેલ છે. ધોરણ ૧૦નાં ૨૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ જે તમામ ઉત્તીર્ણ થયાં છે. પ્રથમ કુમારી સુધા સોલંકી, દ્વિતીય કુમારી સ્નેહા ગોહિલ અને તૃતીય કુમારી મિત્તલ રાઠોડ રહેલ છે.
ઈશ્વરિયા ધોરણ ૧૦નું ૧૦૦ ટકા પરિણામ

Recent Comments