ઈશ્વરિયા માધ્યમિક શાળામાં મતદાન ચિત્રો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંદર્ભે મતદાન જાગૃતિ માટેના વિવિધ આયોજનો પૈકી ચિત્રો દ્વારા ઈશ્વરિયા સરકારી માધ્યમિક શાળામાં આચાર્ય નિતેશભાઈ જોષીના માર્ગદર્શન સાથે આયોજન થયું.વિદ્યાર્થીઓએ મતદાન સંદર્ભે રંગોળી ચિત્રો બનાવ્યા, જેમાં શિક્ષકો અનિરુદ્ધભાઈ મકવાણા, શ્રી સોનાલીબેન મકવાણા તથા નિકુલસિંહ ગોહિલ સાથે રહ્યા હતા.
Recent Comments