રક્ષાબંધન પર્વ નિમિત્તે ઈશ્વરિયામાં સરકારી માધ્યમિક શાળા તથા પ્રાથમિક શાળામાં સંયુક્ત કાર્યક્રમ યોજાઈ ગયો. શિક્ષકોનાં માર્ગદર્શન સાથે રક્ષાબંધન પર્વ ઉજવણી નિમિત્તે કુમારીઓએ સહપાઠી કુમારોને રાખડી બાંધી ક્ષેમકુશળ લાગણી વ્યક્ત કરી હતી.
ઈશ્વરિયા શાળામાં રક્ષાબંધન ઉજવણી

Recent Comments