fbpx
અમરેલી

ઉકરડો દેખાતી આ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી માં ઉચ્ચતરીય તપાસ આવતા ગુલાંટબાજ કર્મચારી ઓ દર માંથી ઉંદર જેમ બહાર આવ્યા ગામડા જતી લાઈનો માંથી ગેરકાયદેસર જોડાણો કરોડો ની સિલ્કી સમાન ગાયબ વારંવાર બાયો મેટ્રિક એટેન્ડન ઉંદર ખોટવી નાખતા હશે ?

દામનગર શહેરી સહિત ખારાપાટ વિસ્તાર માટે નેધરલેન્ડ સરકાર ના સહયોગ થી ખારાપાટ વિસ્તાર ને ફ્લોરાઈડ મુક્ત કરવા બનેલ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ના કર્મચારી ઓની બેદરકારી એ ઉકરડા માં ફેરવાઈ ગુલાતીબાજ કર્મચારી ઓ પોતા ના અંગત વેપાર ધંધા રોજગાર માં રચ્યા પચ્યા રહી કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના સતત ગેરહસ્જર અને અન્ય શહેરો માં રહી ધનકુબેર બનેલ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ઍથી ૧૦૦-૨૦૦  કિમિ થી પ્રવાસ કરી અપડાઉન કરી શકે ખરા કર્મચારી ઓ ? અંગત પરિચિતો ને ગામડા ઓમાં જતી લાઈનો માંથી ગેરકાયદેસર જોડાણો આપી સંપન્ન થયેલ ૨૦-૨૫ વર્ષ થી એકજ જગ્યા એ નોકરી વગર પગર મેળવતા ગુલાટી બાજ કર્મચારી ઓની ઉપર સુપર વાઇઝર ના અપાર આશીર્વાદ કરોડો લીટર મીઠા પીવા ના પાણી નો કાયમી વેડફાટ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના સ્ટોર કીપર કોણ ? આટલી મોટી કચેરી ની કમ્પાઉન્ડ હોલ ક્યાં ગાયબ થઈ ગઈ ?  તેનો ઇમલો ક્યાં ?

કાળુભાર પાણી પુરવઠા ની મોટરો બહાર કાઢ્યા વગર મોટર બાંધી હોવા ના મોટા બિલો ચૂકવાય છે એક સમયે ફરવા લાયક પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ઉકરડો અને ઉપદ્રવ નો અડ્ડો બની દલા તરવાડી જેમ જે જોઈ એ તે લઈ જવા ની છૂટ કોઈ દેખરેખ કે કર્મચારી હોતા જ નથી આવી  બેદરકારી એ ઉકરડો બનેલ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ કચેરી કપમાઉન્ડ  એક સમયે નંદનવન અને અપાર સૌંદર્ય ધરાવતી કચેરી કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ઉરકડો બની વારંવાર હાજરી બાયો મેટ્રિક એટેન્ડન ઉંદરો દ્વારા ખોટવી નાખવા ની વાત ખરી હશે ? દામનગર શહેર સહિત અસંખ્ય ગ્રામ્ય પાણી વિતરણ નો ફિલ્ટર પ્લાન બંધ વર્ષો થી તૂટેલ ઢાકણા વગર નો સંપ મૃત પશુ ઓ પડ્યા હોય સરકાર નું સ્વચ્છતા અભિયાન ક્યાં ચાલતું હશે રામ જાણે આવી વારંવાર ની રજૂઆતો થી તપાસ નું ડીંડક આવે બે ત્રણ દિવસ કચેરી ઓમાં ચહલ પહલ રહે પછી હતું તેમ નું તેમ નર્મદા ના મીઠા પીવા ના પાણી ની લાઈન ત્રણ ચાર વર્ષ થી ખુલ્લા ખેતર માં બે વિધા જમીન માં તળવા સમાંતર પાણી ભરાય છે ખેડૂત પોતા ની ખેતીવાડી કરી શકતો નથી આવી ફરિયાદ થી સૌરાષ્ટ્ર ઝોન જૂનાગઢ મુખ્ય ઇજનેર સિંગલ સાહેબ એ સી લાટ સાહેબ કાર્યપાલક ઈજનેર સહિત નો રસલો તપાસ કરવા આવ્યો પણ નિરાકરણ થશે કે કેમ ? આ અંગે સાંસદ અને ધારાસભ્ય ધ્યાન આપે તે જરૂરી છે સેવ વોટર જળ બચાવો અભિયાન અને કોરોડો ના કેપિટલ એસેટ બજેટ પછી મીઠા પીવા ના પાણી નો વેડફાટ બંધ કરાય ત્રણ ચાર વર્ષ થી સતત ચાલતી સમસ્યા છે કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી નું સુપર વિઝન યોગ્ય રીતે કરાય તે જરૂરી છે

Follow Me:

Related Posts