fbpx
અમરેલી

” ઉજજવલ ભારત ઉજજવલ ભવિષ્ય, પાવર ર૦૪૭”,વિજ મહોત્સવ

પાવરગ્રીડ તથા ઉર્જા વિભાગ (પી.જી.વી.સી.એલ.) નાં સંયુકત ઉપક્રમે ઉર્જા ક્ષેત્રે દેશનું ભવિષ્ય–ર૦૪૭ અંતગ૬/ગ્:ત્સત ” ઉજજવલ ભારત ઉજજવલ ભવિષ્ય, પાવર % ર૦૪૭” કાર્યક્રમનું મોટાબાની વાડી મુ.ઈશ્વરીયા ખાતે આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમનાં અધ્યક્ષ શ્રીમતી રેખાબેન જ૬ત્સિપેશભાઈ મોવલીયા ,પ્રમુખશ્રી જીલ્લા પંચાયત,અમરેલી હાજર રહેલ.

તેમજ ડો.શ્રી ભરત ડાંગર સાહેબ –પ્રાંત અધિકારીશ્રી, અમરેલી,શ્રી નીતીનભાઈ રાઠોડ–કારોબારી ચેરમેનશ્રી, જીલ્લા પંચાયત,અમરેલી,શ્રી જીતુભાઈ ડેર–આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી, જી.પં.,અમરેલી,શ્રી વિપુલભાઈ દુધાત–શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી, જી.પં.,અમરેલી,શ્રી મુકેશભાઈ બગડા– ન્યાય સમિતિ ચેરમેનશ્રી જી.પં.,અમરેલી,શ્રી વનરાજભાઈ કોઠીવાળ–ઉપપ્રમુખશ્રી,તાલુકા પંચાયત,અમરેલી,શ્રી પ્રવિણભાઈ ચાવડા–તાલુકા પંચાયત,સભ્યશ્રી, શ્રી ગુણવંતભાઈ સાવલીયા–તાલુકા પંચાયત સભ્યશ્રી,અમરેલી,શ્રી એચ.આર.વામજા–કા.પા.ઈજનેરશ્રી,જેટકો,અમરેલી., શ્રી કે.જે.કુબાવત–કા.પા.ઈજનેરશ્રી, જેટકો,અમરેલી, શ્રી એચ.એચ.સોની,કા.પા.ઈજનેરશ્રી,સાવરકુંડલા, શ્રી બાબુભાઈ વામજા–સરપંચશ્રી,ઈશ્વરીયા તથા શ્રી ધીરૂભાઈ રૂપાલા–સંચાલકશ્રી,મોટાબાની વાડી,ઈશ્વરીયા વગેરે મહાનુભાવોએ ખાસ હાજરી આપેલ હતી.

કાર્યક્રમની શરૂઆત શ્રી ગણપતિ વંદના સાથે અધિક્ષક ઈજનેરશ્રી પી.જી.વી.સી.એલ.,શ્રી બી.કે.દવે સાહેબ ધ્વારા કરવામાં આવેલ અને કારીપાલક ઈજનેરશ્રી વિ.ક.–ર,અમરેલી શ્રી પી.જી.પરીખ સાહેબ ધ્વારા માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલા સાહેબ નો શુભેચ્છા સંદેશ વાંચી સંભળાવવામાં આવેલ. કાર્યક્રમ દરમિયાન પી.જી.વી.સી.એલ.નાં કર્મચારીઓ ધ્વારા વિજ ક્ષેત્રે દેશની પ્રગતિ અને વિજ બચત અંગે વિવિધ નાટકો તથા ક૬૩ઘઠસતિઓ રજુ કરવામાં આવેલ. ઈશ્વરીયા ગામની પ્રાથમિક શાળાની બાલિકાઓ ધ્વારા સાંસ્ક૬૩ઘઠસતિક પ્રોગ્રામ મંચ પરથી રજુ કરવામાં આવેલ. પી.જી.વી.સી.એલ. ધ્વારા આ બાળાઓ તથા શિક્ષકોને મોમેન્ટોથી પ્રોત્સાહીત કરવામાં આવેલ. કાર્યક્રમનાં અંતમાં કાર્યપાલક ઈજનેરશ્રી,વિભાગીય કચેરી.૧,અમરેલી શ્રી એસ.એલ.પટેલ સાહેબ ધ્વારા આભારવિધી પુણ કરવામાં આવેલ.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પી.જી.વી.સી.એલ.ની ટીમ મેમ્બરશ્રી એમ.એમ.કડછા, શ્રી કે.બી.પોકીયા,શ્રી એમ.આર.પરમાર, શ્રી એન.એમ.ભવાણી,
શ્રી સી.એલ.ઠેસિયા, શ્રી બી.બી.પટેલ, શ્રી ભાવેશભાઈ પટેલ, શ્રી એન.આર.તલસાણીયા, શ્રી ભકિતબેન પંડયા , શ્રી ડી.પી.દેસાઈ , શ્રી જે.કે.સુથાર ,શ્રી દાદાવાલા ,શ્રી જે.આર.પંડયા,શ્રી જે.સી.જોષી,શ્રી એન.એન.સંપટ,શ્રી એસ.આર.બુમતારીયા, શ્રી પી.બી.કાનાણી,શ્રી યુ.જી.આહીર , શ્રીમતી કે.એન.ગામી તથા અન્ય ટીમ
મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી.

Follow Me:

Related Posts