” ઉજજવલ ભારત ઉજજવલ ભવિષ્ય, પાવર ર૦૪૭” અંતર્ગત,વિજ મહોત્સવ
પાવરગ્રીડ તથા ઉર્જા વિભાગ (પી.જી.વી.સી.એલ.) નાં સંયુકત ઉપક્રમે ઉર્જા ક્ષેત્રે દેશનું ભવિષ્ય–ર૦૪૭ અંતર્ગત ” ઉજજવલ ભારત ઉજજવલ ભવિષ્ય, પાવર ર૦૪૭” કાર્યક્રમનું શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ મુ.તરવડા ખાતે આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમનાં અધ્યક્ષ શ્રીમતી રેખાબેન જ૬ત્સિપેશભાઈ મોવલીયા ,પ્રમુખશ્રી જીલ્લા પંચાયત,અમરેલી હાજર રહેલ. તેમજ શ્રી કોૈશિકભાઈ વેકરીયા, પ્રમુખશ્રી જીલ્લા ભાજપ અમરેલી, શ્રી જે.વી.કાકડીયા, માન. ધારાસભ્યશ્રી, ધારી–બગસરા–ખાંભા, શ્રી વાય.એમ.જોષી સાહેબ, મામલતદારશ્રી,અમરેલી, શ્રી જીતુભાઈ ડેર–આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી,જી.પં.,અમરેલી, શ્રી મુકેશભાઈ બગડા– ન્યાય સમિતિ ચેરમેનશ્રી જી.પં.,અમરેલી, જી૬ત્સિલા પંચાયતના સભ્યશ્રીઓ શ્રીમતી કમળાબેન ભુવા, શ્રી અશ્વીનભાઈ કુંજડીયા, શ્રી શંભુભાઈ મહીડા, શ્રી ખોડાભાઈ ભુવા, શ્રી ઘનશ્યામભાઈ ત્રાપસીયા, પ્રમુખશ્રી તાલુકા ભાજપ અમરેલી, શ્રી વનરાજભાઈ કોઠીવાળ–ઉપપ્રમુખશ્રી,તાલુકા પંચાયત,અમરેલી,
તાલુકા પંચાયત અમરેલીના સભ્યશ્રીઓ શ્રી પ્રવિણભાઈ ચાવડા, શ્રી આશીષભાઈ અકબરી, શ્રી કાળુભાઈ રામાણી, શ્રી ધીરૂભાઈ વાળા, તથા શ્રી ભલાણી સાહેબ
–કા.પા.ઈજનેરશ્રી,જેટકો,અમરેલી., શ્રી મોવલીયા સાહેબ, નાયબ ઈજનેરશ્રી, જેટકો,અમરેલી, વગેરે મહાનુભાવોએ ખાસ હાજરી આપેલ હતી.
કાર્યક્રમની શરૂઆત શ્રી ગણપતિ વંદના સાથે અધિક્ષક ઈજનેરશ્રી ,પી.જી.વી.સી.એલ.,શ્રી બી.કે.દવે સાહેબ ધ્વારા કરવામાં આવેલ ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ તરવડાના સંતો શ્રી ઘનશ્યામજીવન સ્વામી તથા શ્રી રામક૬૩ઘઠસષ્ણ સ્વામી સહીત સર્વે ઉપસ્થિત મહાનુભાવો એ દિપ પ્રાગટય કરી કાર્યક્રમની વિધિવત શરૂઆત કરેલ. તેમજ શ્રી ઘનશ્યામજીવન સ્વામી એ સર્વેને આશી૬/ગ્:ત્સવચન પાઠવેલ ત્યારબાદ કાર્યપાલક ઈજનેરશ્રી
વિ.ક.–ર,અમરેલી શ્રી પી.જી.પરીખ સાહેબ ધ્વારા ઉર્જા ક્ષેત્રે હાંસિલ કરેલ સિધ્ધીઓ તથા આવનારા સમયમાં ઉર્જા ક્ષેત્રે કરવામાં આવનાર પ્રગતિની સંક્ષિપ્ત અહેવાલ રજુ કરેલ. કાર્યક્રમ દરમિયાન પી.જી.વી.સી.એલ.નાં કર્મચારીઓ ધ્વારા વિજ ક્ષેત્રે દેશની પ્રગતિ અને વિજ બચત અંગે વિવિધ નાટકો તથા ક૬૩ઘઠસતિઓ રજુ કરવામાં આવેલ. શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ – તરવડા નાં વિધ્યાર્થીઓ ધ્વારાં સાંસ્ક૬૩ઘઠસતિક કાર્યક્રમ મંચ પરથી રજુ કરવામાં આવેલ.
પી.જી.વી.સી.એલ. ધ્વારા આ વિધ્યાર્થીઓ તથા શિક્ષકશ્રીને મોમેન્ટોથી પ્રોત્સાહીત કરવામાં આવેલ. ઉપસ્થિત સર્વે મહાનુભાવો ધ્વારાં પી.જી.વી.સી.એલ. ની વિવિધ યોજનાનાં લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવેલ. કાર્યક્રમનાં અધ્યક્ષ શ્રીમતી રેખાબેન જ૬ત્સિપેશભાઈ મોવલીયા ધ્વારાં સરકારશ્રીની ઉર્જા ક્ષેત્રે હાંસિલ કરેલ વિવિધ સિધ્ધીઓ તથા આવનારા સમયમાં વર્ષ–ર૦૪૭ સુધીમાં ઉર્જા ક્ષેત્રે કરવામાં આવનાર વિવિધ કામગીરી થી સોૈને માહીતગાર કરી પ્રસંગોચિત ઉદબોધન આપેલ.કાર્યક્રમનાં અંતમાં કાર્યપાલક ઈજનેરશ્રી,વિભાગીય કચેરી.૧,અમરેલી શ્રી એસ.એલ.પટેલ સાહેબ ધ્વારા આભારવિધી પૂર્ણ કરવામાં આવેલ.
આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ–તરવડા તથા સંતો શ્રી હરિસ્મરણ સ્વામી તથા શ્રી હરિનયન સ્વામી નો સંપુણ૬/ગ્:ત્સ સાથ–સહકાર મળેલ. તેમજ ,પી.જી.વી.સી.એલ.ની ટીમ મેમ્બરશ્રી એમ.એમ.કડછા, શ્રી કે.બી.પોકીયા, શ્રી એન.એમ.ભવાણી, શ્રી એમ.આર.પરમાર, શ્રી સી.એલ.ઠેસિયા, શ્રી બી.બી.પટેલ, શ્રી એચ.જી.નાગર, શ્રી ભાવેશભાઈ પટેલ, શ્રી એન.આર.તલસાણીયા, શ્રી કે.એચ.મહેતા, શ્રી ભકિતબેન પંડયા, શ્રી એલ.એમ.હીરપરા, શ્રી એમ.પી.લીંબાસીયા, શ્રી જે.એલ.સાંગાણી,શ્રી એન.સી.વેકરીયા, શ્રી એચ.એમ.મહીડા, શ્રી જે.એ.ચોૈહાણ, શ્રી એસ.આર.સરધારા, શ્રી
સી.કે.સોંડાગર, શ્રી જે.જી.કુમખાણીયા, શ્રી ડી.આર.રાણા, શ્રી જે.આર.પંડયા, શ્રી જે.સી.જોષી,શ્રી એન.એન.સંપટ,શ્રી એસ.આર.બુમતારીયા, શ્રી પી.બી.કાનાણી,શ્રી
યુ.જી.આહીર , શ્રી એસ.કે.જોષી, શ્રી એચ.એમ.બગથલીયા, શ્રી ડી.એમ.શાહ, શ્રીમતી કે.એન.ગામી તથા અન્ય ટીમ મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી.
Recent Comments