fbpx
ગુજરાત

ઉત્કર્ષ કેળવણી મંડળ દ્વારા મેયર ની ઉપસ્થિતિ માં વિશ્વ પુસ્તક દિન ની અનોખી ઉજવણી.

શ્રી જીતુભાઇ લીંબાણી શ્રી દશરથભાઈ કોશિયા (સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો ના દાતાશ્રી) સહિત અસંખ્ય પુસ્તક પ્રેમી ઓની ઉપસ્થિતિ માં 23 મી એપ્રિલ ને રવિવાર, સવારે 9:00 થી12: 00 સુધી યોજાયેલ પુસ્તક પરબ  ઓક્સિજન પાર્ક, મોટાવરાછા સુરત ખાતે ઉત્કર્ષ કેળવણી મંડળ ના રાઘવજીભાઈ ડાભી કિશોરભાઈ પરમાર જીતુભાઈ મકવાણા ની દુરંદેશી એ બેનમૂન પુસ્તક દિન ની ઉજવણી કરાય અંતરઆત્મા ને આનંદિત કરતા વિચાર પ્રેરક વ્યક્તિ વિકાસ જ્ઞાન ના અંનત ભંડાર સમાં પુસ્તકો માનવ સાગર માં ઉભી કરાયેલ દીવાદાંડી એટલે પુસ્તકો જ્ઞાન એ આકાશ છે પુસ્તકો ચળકતા તારા છે માનસ સંતુલન માટે પુસ્તક વજન કાંટો છે જેવા અનેકો સૂત્રો ને ચરિતાર્થ કરતા વિચાર પ્રેરક પુસ્તકો ની વિશાળ શુંખલા સાથે વિશ્વ પુસ્તક દિન ની ઉજવણી કરાય હતી ઉત્કર્ષ મંડળ ના શિક્ષક શ્રી ઓની વંદનીય પ્રવૃત્તિ રોડ રસ્તા માં ચોરા ચાવડી ઉપર વારે તહેવારે ધ્યાનાકર્ષક રીતે પુસ્તક પરબ ગોઠવી યુવાનો ની ભીડ પાછી પુસ્તકાલય તરફ ક્યારે વળશે તેવી મીટ સાથે આરંભાયેલી મુહિમ ને મનવંદન 

Follow Me:

Related Posts