fbpx
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશના એક્ઝિટ પાેલમાં બીજેપી, સપાને લઈને આ તારણો આવી રહ્યા છે સામે, જાણો કોણ બાજી મારી શકે છે

ઉત્તરપ્રદેશના એક્ઝિટ પોલમાં યુપીમાં બીજેપીની સરકાર બને તેવી શક્યતા. 10 માર્ચના રાેજ ચૂંટણીના પરીણામાે ઉત્તર પ્રદેશના જાહેર થશે ત્યારે એક્ઝિટ પાેલ અનુસાર ભાજપ, સપા, કાેંગ્રેસ અને બસપા આ માેટા પક્ષ છે જેમાં એક્ઝિટ પાેલના અનુસાર ભાજપને સાથી વધુ બેઠક મળી શકે છે.ગત ચૂંટણીમાં ભાજપને 300થી વધુ સીટાે મળી હતી. જાે કે, આ વખતે સપા પણ ભાજપને ટક્કર આપે તેવી શક્યતા છે. 

જાે કે ગત વખત કરતા સપા પાર્ટીને વધુ સીટાે મળશે તેવો એક્ઝિટ પોલનો અંદાજ છે. ઉત્તર પ્રદેશમાં ધ્રુવીકરણના કારણે વધુ અસરાે ચૂંટણીઓ પર પાડશે. ખાસ કરીને ભાજપનું કેમ્પેન 300થી વધુ બેઠકાે યુપીમાં જીતવાનાે લક્ષ્યાંક હતો. કદાચ આ માેટું લક્ષ્ય ભાજપ બહાર નહીં પાડી શકે. યાેગી સરકરા ફરી બીજેપી અાવી શકે છે. કેમ કે, એક્ઝિટ પાેલ અનુસાર ભાજપને 262થી 277 જેટલી સીટાે મળશે જ્યારે તેને હરીફ એક માત્ર એવા યુપીની અંદર સપાને 119થી 134 બેઠકાે મળે તેવી શક્યતાઓ પણ એક્ઝિટ પાેલમાં સામે આવી રહ્યું છે. 

ઉત્તર પ્રદેશની ચૂંટણીના એક્ઝિટ પોલનો આ છે અંદાજ 

ભાપજ 262 થી 277
સપા 119-134
બસપા 7-15
કોંગ્રેસ 3-8
અધર 1થી 4

Follow Me:

Related Posts