ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. ડિબ્રુગઢ એક્સપ્રેસના લગભગ ૧૨ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ટ્રેન ચંદીગઢથી ગોરખપુર જઈ રહી હતી. ત્યારે આ અકસ્માત થયો હતો. ગોંડા જિલ્લાના ઝિલાહી અને મોતીગંજ રેલવે સ્ટેશન વચ્ચે આ અકસ્માત થયો હતો. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મુસાફરોમાં કોઈ જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. રેલવેના તમામ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. ડિબ્રુગઢ એક્સપ્રેસના લગભગ ૧૨ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ટ્રેન ચંદીગઢથી ગોરખપુર જઈ રહી હતી. ત્યારે આ અકસ્માત થયો હતો. ગોંડા જિલ્લાના ઝિલાહી અને મોતીગંજ રેલવે સ્ટેશન વચ્ચે આ અકસ્માત થયો હતો. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મુસાફરોમાં કોઈ જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. રેલવેના તમામ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના ગોંડામાં ટ્રેન અકસ્માત, ૧૨ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

Recent Comments