ઉત્તર રેલવે દ્વારા એપ્રેન્ટિસ પદો હેઠળ,ભારતીય રેલવેમાં ૪૦૦૦ થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી
સરકારી નોકરીઓ અને રેલવેમાં ભરતીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ભારતીય રેલ્વેએ ૪૦૦૦ થી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા ૧૬ ઓગસ્ટ ૨૦૨૪ થી શરૂ થાય છે. ઉમેદવારો ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી સત્તાવાર વેબસાઇટ િષ્ઠિહિ.ર્ખ્તિ પર જઈને અરજી કરી શકે છે. અરજીઓ માત્ર ઓનલાઈન મોડમાં જ માન્ય રહેશે.
આ ભરતી ઉત્તર રેલવે દ્વારા એપ્રેન્ટિસ પદો હેઠળ કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ ૪૦૦૦ થી વધુ એપ્રેન્ટીસ પદો પર ભરતી થવાની છે. અમે તમને જણાવીશુ કે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે કઈ લાયકાતની જરૂર છે અને આ પોસ્ટ્સ માટે કઈ ઉંમરના યુવાનો અરજી કરી શકે છે.
રેલ્વે ભરતી ૨૦૨૪ઃ કયા વિભાગમાં કેટલી જગ્યાઓ? જે વિશે જ્ણાવીએ, દિલ્હી-૯૧૯, ઝ્રઉસ્/છજીઇ-૧૨૫, અંબાલા-૪૯૪, મુરાદાબાદ-૧૬, ફિરોઝપુર-૪૫૯, દ્ગૐઇઊ/દ્ગડ્ઢન્જી ઁ શાખા શાખા-૧૩૪, લખનૌ- ૧૬૦૭ અને જગધરી યમુનાનગર-૪૨૦ જગ્યાઓ પર ભરતીઓ કરવામાં આવશે.
અરજી કરવાની યોગ્યતા શું છે? જે વિશે જ્ણાવીએ, એપ્રેન્ટિસની વિવિધ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો માટે ૫૦% માર્ક્સ સાથે ૧૦મું પાસ હોવું ફરજિયાત છે. આ ઉપરાંત, વ્યક્તિ પાસે સંબંધિત વેપારમાં ૈં્ૈં ડિગ્રી હોવી જાેઈએ. અરજદારની ઉંમર ૧૫ વર્ષથી ૨૪ વર્ષની વચ્ચે હોવી જાેઈએ. ર્ંમ્ઝ્ર વર્ગને મહત્તમ વય મર્યાદામાં ૩ વર્ષની છૂટ આપવામાં આવી છે અને જીઝ્ર અને જી્ને ૫ વર્ષની છૂટ આપવામાં આવી છે.
જાણો અરજી ફી કેટલી? જે વિશે જ્ણાવીએ, અરજીની ફી ૧૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે જીઝ્ર/જી્, મહિલાઓ અને વિકલાંગ વર્ગના અરજદારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે, એટલે કે, આ ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.
કેવી રીતે થશે પસંદગી પ્રક્રિયા, જે વિશે જ્ણાવીએ, એપ્રેન્ટિસ પોસ્ટ માટે શોર્ટલિસ્ટેડ અરજદારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. ૧૦માં મેળવેલ માર્કસ અને ૈંૈં્ પ્રમાણપત્રના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. વધુ માહિતી માટે, ઉમેદવારો બહાર પાડવામાં આવેલ સત્તાવાર ભરતી જાહેરાત જાેઈ શકે છે. પસંદગી પામેલા ઉમેદવારોને તબીબી તપાસ અને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે.
Recent Comments