સૌરાષ્ટ - કચ્છ

ઉનાના પાયલબેન બાંભણિયા હ્યુમન રાઈટ એન્ડ ઓર્ગનાઇઝેન ના જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એન્ડ એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઇઝેશન ના ગુજરાત ના મહિલા પ્રેસિડન્ટ સોનલબેન ડાંગરિયા ના સાનિધ્યમાં સોમનાથ ગીર જિલ્લામાં પાયલબેન બાંભણિયાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવે છે  પાયલબેન બાભણીયા પેલેથી સેવાકાર્યો સુધી જોડાયેલા છે તેના અનેક સેવાકાર્યો લોકોને મૂખે યાદ હોય છે નાના પરિવારમાં જન્મેલા  પહેલાથીજ લોકોની સેવા કરવી છે લસશ હંમેશા આગળ વધારતા રહ્યા અને તેમને અમે કો સંસ્થાઓ દ્વારા જુદા જુદા પદો તેમને આપવામાં આવ્યા છે 

પાયલબેન બાંભણિયા જરૂરિયાતમંદો માટે અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતા હોય અને લોકોની વેદનાને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે તેઓ અત્યારે Gnc ન્યૂઝમાં સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ તરીકે કાર્ય કરી રહ્યા છે આ ઉપરાંત તેમને અબોલ પશુઓ પ્રાણીઓ સાથે અપાર પ્રેમ છે તેઓ અબોલ જીવોની સેવા સાથે સારવાર કરી એક માનવતાનુ ઉદાહરણ પૂરું પાડ્યું પાડે છે એવા અમારા બાહોશ અને જાંબાજ લેડીને સમાજ સેવા કેન્દ્ર પોલીસ સમન્વય અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એન્ડ એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશન ના સોનલબેન ડાંગરિયા દ્વારા ખુબ ખુબ આગળ વધે અને પ્રગતિ કરે એવી શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવે છે

Related Posts