ઉનામાં સમસ્ત બ્રહ્મ સમાજનો ૩૦ મો પાટોત્સવ સંસ્કાર કાર્યક્રમ

ઉનામાં સમસ્ત બ્રહ્મ સમાજનો ૩૦ મો પાટોત્સવ સંસ્કાર કાર્યક્રમ
૧૨ બટુકોએ ધારણ કરી બ્રહ્મ દીક્ષા . ઉના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગી૩૦મો સમૂહ યજ્ઞોપવિત સમારોહમાં પર ૧૨ બટુકોને પો પવિત સંસ્કારથી મવિભૂષિત કરાયા હતા. ચી પર માં ઉનાની જલારામ વાડીના સંકુલમાં સમસ્ત બ્રહ્મ સમાજ સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવિત સમિતિ દ્વારા ૩૦મો સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમગ્ર ઉના સૌરાષ્ટ્ર ભરમાંથી ૧૨ કોને યજ્ઞોપવિત સંસ્કારથી મુખ્ય વિધેવાન બ્રહ્મણો દ્વારા વિપુષિત કરાયા હતા. આ પ્રસંગે યોજાયેલ સમૂહ ભોજના દાતા સ્વ. દિલીપભાઈ મહાશંકર જાની અને સ્વ. દક્ષાબેન દિલીપભાઈ જાનીની સ્મૃતિમાં ચોજાયો હતો. તેમના માતૃશ્રી કાંતાબેન એમ. જાનીનું આયોજક દ્વારા સન્માન કરાયું હતું. ૧૨ બટુકોને તેમને ઉપયોગી કરવામાં આવ્યા. ૧૨ થી વધુ ભેટો આપી સન્માનીત કરાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ઉના તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત સમિતિ, બ્રહ્મ કર્મચારી મંડળ, પરશુરામ યુવા સંસ્થાના ઉન્નત પુરમ સંસ્કૃત વિદ્યાલયના કાર્યકર ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી.ઉનામા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ૩૦ મો સમૂ યજ્ઞપવિત સમારોહમાં ૧૨ બટુકોને યજ્ઞ પવિત સંસ્કારોથી વિભૂષિત
Recent Comments