fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઉના તાલુકાના સિલોજ ગ્રામ પંચાયત દ્વારા તોકેતે વાવાઝોડામાં બાકી રહેલા ગ્રામીણ વિસ્તારના લોકોને કેસ ડોલ ચૂકવવા વિકાસ અધિકારીને રજૂઆત

ઉના પંથકમાં તોકેતે વાવાઝોડામાં સમગ્ર તાલુકાની વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું અને લોકોના ઘર પડી ગયા હતા અને લોકોની ઘરવખરી પણ પાયમાલ થઈ ગઈ હતી ત્યારે ગુજરાત સરકારે પેકેજ જાહેર કરતાં જે લોકોને નુકસાન થયું હતું તે લોકોને તેમના ખાતામાં પૈસા આવ્યા હતા અને બાકીના લોકોને જેના ખાતા ન હતા તેને કેશડોલ મૂકવામાં આવ્યું હતું સમગ્ર તાલુકામાં બાગાયતી ખેતી તેમજ અન્ય પાકો જમીન દોસ્ત થયા હતા ખાસ કરીને બંદર વિસ્તારમાં જે કાચી ઝૂંપડી બાંધીને રહેતા હોય તેવા લોકો અને વધારે પડતા નુકસાન થયું હતું કેમકે તે લોકો માત્ર કાંચા ઝુંપડામાં રહેતા હોય છે અને બંદર થી આવતી માછી તેને સુખ આવતા હોય છે પણ આવા છોડ આયે સુકવેલી માછલી પણ ઉડી ગઈ હતી અને બંદરો વિસ્તારોમાં કરોડો રુપિયાનુ નુક્સાન થયુ હતું પણ તાલુકામાં અડધા ની સહાય મળી છે અડધા રહી ગયા છે તેવી અનેક રજૂઆતો અગાઉ પણ  પણ થઈ શકે છે પણ તે લોકોને આજ સુધી સહાય નથી મળી જ્યારે આજે શીલજ ગામ પંચાયત દ્વારા બાકી રહેલા સહાયથી વંચિત લોકોને સહાય આપવા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે

Follow Me:

Related Posts