રોજ તો ૧૦૦ બોક્સની આવક શરૂ થઈ ભાવ પહોંચ્યા આસમાને . .
ઉનાની ફળ ફ્રૂટ માર્કેટમાં ફળોનો રાજા કેરી આજે ૧૮૦૦ થી ૨૧૦૦ પ્રતી ૧૦ કિલો ભાવ માં વેચાઈ તાલુકામાં કેસર કેરી આયત આ વખતે ઓછી છે જેને કારણે કેરીના ભાવ આજે આસમાને પહોંચ્યા છે તેનું બીજું પણ કારણ છે એકોર તોકેતે વાવાઝોડામાં સમગ્ર તાલુકાના બાગ-બગીચાઓ જમીનદોસ્ત થઈ ગયા છે તેમાં ખેડૂતોને વ્યાપક પરમાણે નુકસાન થયું હતું તેમાં ખાસ કરીને આંબામાં બગીચાઓમાં પણ નુકસાન થયું છે આંબાના જે મોટાજાડો પડી ગયા હોવાને કારણે આ વખતે કહી શકાય કે સામાન્ય માણસ કેરી ખાઈ નહી શકે તેઓ હાલ ઉના પંથકમાં જોયેલું છે જેમકે અહીંથી પહેલા વધુ માત્રામાં કેરી બહાર જતી હતી અને કેસર કેરીનું મુખ્ય મથક ઉના તાલાળા અને ગીરમાં જોવા મળતું હતું પણ તોકેતે વાવાઝોડાએ બાગાયતી ખેતી જમીનદોસ્ત કરી નાખી છે તેને કારણે આજે કેરીના ભાવ વધતા જોવા મળ્યા છે
Recent Comments