fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઉના શહેરમાં કમળાના કેસો વધતા સિવિલ હોસ્પિટલ ના ખાટલાઓ જામ થયા

ઉના શહેરમાં કમળાના કેસો વધતા સિવિલ હોસ્પિટલ ખાટલો જામ થયા
કમળાના કેસો વધતા સરકારી દવાખાના ખાટલા ભરચક થયા બે દિવસથી ગરમીનો પારો વધી રહ્યો છે તેમાં રોગચાળાની ભીત  સર્જાઇ શકે છે તેવું હાલ જોવા મળ્યું છે   ઉના પંથકમાં હાલ ગરમીનો પ્રકોપ વધતો જય રહ્યો છે ગરમીનો પારો સખત માનવજાતિને હેરાન પરેશાન કરી રહ્યો છે જેમ તાપમાન વધે છે તેમ રોગચાળો પણ વધી રહ્યો છે તાવ માથું દુખવું શરીરમાં કળતર થવી સખત શરીર દુખવું જેવા અનેકો રોગોએ ઉના સરકારી હોસ્પિટલના ખાટલો જામ કર્યા છે અને રોજની સરકારી હોસ્પિટલ ઓ.પી.ડી વધતી જઈ રહી છે અને તેમાં કમળાના કેસો વધી રહ્યા જેથી આવા તડકે લોકોને અન્ય બાબતનું ધ્યાન રાખવું જોઈએ જેવીકે સખત તડકો પડતો હોય તેમાં બહાર નીકળવું નહીં બહારનું ખાવું નહીં જરૂરી હોય તોજ બહાર જવું નહી તો બહાર જવાનું ટાળવું પાણી સખત પિવુ તેવા અને રૂલ ફોલો કરવા નહિતર ઝાઝા સમય માટે દવાખાને જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાશે તેઓ ઉના પંથકમાં જોવાઈ રહ્યું છે

Follow Me:

Related Posts