વિડિયો ગેલેરી

ઉમરાળા તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ રેવા ગામે યોજાશે

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી અંગેનો તાલુકા કક્ષાના કાર્યક્રમનું
આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ તા.૨૬ જાન્યુઆરી-૨૦૨૬ ના રોજ સવારે ૯ કલાકે ઉમરાળા તાલુકાના
રેવા પ્રાથમિક શાળા, મુ.રેવા ગામે યોજાશે. જેથી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા તમામ લોકોને
મામલતદાર ઉમરાળા તરફથી આમંત્રણ પાઠવવામાં આવે છે.

Related Posts