ઉમરાળા તાલુકાનાં ટીમ્બી ગામે આવેલ માનવસેવા હોસ્પીટલ ખાતે ટીબી ના દર્દી ને ઉમરાળા તાલુકામાં ૩૩ પોષણ કીટનું વિતરણ વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં GIDC પુર્વ નિયામકશ્રી પેથાભાઈ ડી.આહીર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધર્મેદ્રભાઈ લખાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી સુઝાનસિંહ એમ.ગોહિલ, ઉમરાળા તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રતાપભાઈ પી.આહિર, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી ભરતભાઈ ટાંક, શ્રી રોહિતભાઈ બગદરીયા, ટીમ્બી હોસ્પીટલના ટ્રસ્ટ્રીશ્રી બી.એલ.રાજપરા અને શ્રી પરેશભાઈ ડોડીયા તેમજ ટીમ્બી હોસ્પીટલના ડો.રાજપુરા તેમજ તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડો.પી.એ.પઠાણ હાજર રહેલ.
ઉમરાળા માનવ સેવા હોસ્પિટલ ખાતે ટીબીનાં દર્દીઓને પોષણકિટનું વિતરણ કરાયું

Recent Comments