fbpx
બોલિવૂડ

ઉર્ફી જાવેદે ‘ટીપ ટીપ બરસા પાની’ સોંગ પર પોતાની હોટનેસ બતાવી લોકોને નિઃશબ્દ કરી દીધા

ઉર્ફી જાવેદે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પીળી સાડી પહેરેલી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં તે કેટરિનાની નકલ કરતી જાેવા મળી રહી છે. ઉર્ફીએ કેટરીના કૈફ જેવી સાડી પહેરીને તેના તાજેતરના ગીત ‘ટિપ ટિપ બરસા પાની’ ની જેમ હોટનેસ બતાવી છે. ઉર્ફીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ આવી બોલ્ડ અને હોટ તસવીરોથી ભરેલું છે. ઉર્ફીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ સાથે તેની પોસ્ટ પર ઘણી બધી કોમેન્ટ્‌સ પણ આવતી રહે છે. ઉર્ફીની આ લેટેસ્ટ તસવીરો સાડીમાં હોવા છતાં પણ તેણે પોતાની બોલ્ડનેસ બતાવવાની તક ગુમાવી નથી. ઉર્ફી જાવેદ એક ટીવી સ્ટાર છે જે બિગ બોસ ઓટીટીનો ભાગ હતી અને શરૂઆતના તબક્કામાં તે બહાર પણ થઈ ગઇ હતી.

Follow Me:

Related Posts