અમરેલી

ઉર્ષ મુબારક ઉર્ષ ગૌષે આઝમ દસ્તગીર હઝરત મોટાપીર ની અગીયારમી શરીફ

દામનગર સમસ્ત મુસ્લિમ સમાજ આયોજિત  ઉર્ષ મુબારક ઉર્ષ ગૌષે આઝમ દસ્તગીર હઝરત મોટાપીર ની અગીયારમી શરીફ સર્વો હિન્દુ મુસ્લીમ બિરાદરોને સલામ સાથ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ હઝરત મોટાપીર સાહેબના ઉર્ષ મુબારકશાનો શૌકતથી મનાવવામાં આવશે. તો દરેક હિન્દુ મુસ્લીમ ભાઈઓ સર્વોએ ખાસ હાજરી આપી સવાબે દારૈન હાંસિલ કરશો. મિલાદ શરીફ (તકરીર) તા.૧૪/૧૦/૨૦૨૪ સોમવાર ઈશા ની નમાજ બાદ સૈયદ સોયબબાપુ કાદરી (બાબરા વાળા) સ્થળ. મોટાપીર દરગાહ શરીફ પર કુરઆન ખ્વાની (બહેનો માટે) તા.૧૫/૧૦/૨૦૨૪ મંગળવાર સમય બપોર ૪:૦૦ કલાકે સ્થળ.મોટાપીર દરગાહ શરીફ (બગદાદી હોલ) સંદલ શરીફ તા.૧૫/૧૦/૨૦૨૪ મંગળવાર અસર નમાજ બાદ પ્રસાદ તા.૧૫/૧૦/૨૦૨૪ મંગળવાર મગરીબ નમાજ બાદ સ્થળ.મોટાપીર દરગાહ શરીફ પર ખાતે પધારવા સર્વ ને અનુરોધ કરાયો છે 

Related Posts