fbpx
ગુજરાત

ઊંઝામાં આમ આદમી પાર્ટીની સભા યોજાશે

આવનારી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને લઈને ઊંઝા ખાતે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવતમાન આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આગામી તા. ૧૭/૧૦/૨૦૨૨ને ઊમિયા બાગ-ઐઠોર ચોકડી – ઊંઝા ખાતે સવારે એક સભા સંબોધવા આવી રહ્યાં છે. તો આ સભાને સફળ બનાવવા સમયસર ઉપસ્થિત રહેવા આપના કાર્યકરોને આમંત્રણ અપાયું છે.

Follow Me:

Related Posts