fbpx
ગુજરાત

ઊના ના માર્ગો પર સંખ્યાબંધ ખાડાઓની બિસ્માર રસ્તા ઓ નૂ પૂજા દ્રવ્યો થી પૂજન કરાયૂ..

આજે ગૂરૂપૂર્ણીમા એ લોકો ગૂરૂ પૂજન કરતા હોય છે.ત્યારે ઊના ના માર્ગો પર સંખ્યાબંધ ખાડાઓની બિસ્માર રસ્તા ઓ નૂ પૂજા દ્રવ્યો થી પૂજન કરાયૂ..ઊના ના કોગ્રેસ ના ધારાસભ્ય પૂંજા વંશે અને કાર્યકરો એ અબીલ ગલાલ ફૂલોથી ખાડા દેવો ભવ” ના નાદ સાથે ખાડાઓનું પૂજન કરી નવતર વિરોધ વ્યક્ત કર્યો છે.

Follow Me:

Related Posts