ગુજરાત

ઋષિકેશ ખાતે શ્રીમદ્દ ભાગવત કથામૃત પાન કરાવશે શ્રી રામેશ્વરબાપુ હરિયાણી

દેવભૂમિ ઋષિકેશમાં પરમાર્થ નિકેતન ખાતે શ્રીમદ્દ ભાગવત કથાનું શ્રી રામેશ્વરબાપુ હરિયાણી કથામૃત પાન કરાવશે. ગંગા તટે સ્વામી શ્રી ચિદાનંદ મહારાજના સાનિધ્યમાં યજમાન શ્રી રમેશભાઈ ભરવાડ દ્વારા સોમવાર તા.૨થી રવિવાર તા.૮ દરમિયાન આયોજન થયેલ છે

Related Posts