સુરત “એકતાના અમૂર્ત વિચારને વાસ્તવિક બનાવનાર સરદાર” અખંડ ભારત ના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા અનાવરણ કરી ૧૪૯ મી જન્મ જ્યંતી એ સુરત ના કોસાડ સૃષ્ટિ ખાતે જાણીતા એડવોકેટ અલ્પેશ કથીરિયા ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંસ્થાન સુરત શહેર ના કન્વીનર સંજય નારોલા સહિત સ્થાનિક સોસાયટી ના રહીશો ની વિશાળ ઉપસ્થિતિ માં જય જય સરદાર ના નાદ સાથે સરદાર વલ્લભભાઈ ની જન્મ જ્યંતી ની ભવ્ય ઉજવણી કરાય દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક લોહપુરુષ , યુગપુરુષ, ગુજરાતના સપૂત લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે આજરોજ TP 66 સૃષ્ટિ રો-હાઉસ, કોસાડ ખાતે લોખંડી પુરુષ સરદાર સાહેબની પ્રતિમાનું અતિષબાજી કરી ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું
“એકતાના અમૂર્ત વિચારને વાસ્તવિક બનાવનાર સરદાર” ની પ્રતિમાં નું અનાવરણ કરી જન્મ જ્યંતી ની ભવ્ય ઉજવણી


















Recent Comments